Cli
ગુસ્સે ભરાયા સંજય દત્ત એમની ફિલ્મ શમશેરા ફ્લોપ જતા, આ લોકોને જવાબદાર ઠેરવતા લાલપીળા થઈ ગયા...

ગુસ્સે ભરાયા સંજય દત્ત એમની ફિલ્મ શમશેરા ફ્લોપ જતા, આ લોકોને જવાબદાર ઠેરવતા લાલપીળા થઈ ગયા…

Bollywood/Entertainment Breaking

150 કરોડના બજેટમાં બનેલ શમશેરા ફ્લોપ જવા પર સંજય દત્ત ભડકી ગયા છે એમણે કહ્યું કેટલાક લોકો મારી ફિલ્મ જોયા વગર જ વિરોધ કરી રહ્યા છે શમશેરાને રિલીઝ થયે 6 દિવસ થઈ ગયા છે અને અત્યાર સુધી ફિલ્મે માત્ર 40 કરોડ જ કમાણી કર શકી છે ફિલ્મને બનાવેલ વર્ષોની મહેનત બરબાદ થઈ ચુકી છે હવે આ બધું.

જોઈને સંજય દત્તનો ગુસ્સો ફૂટ્યો છે સંજય દત્તએ પોતાનો ગુસ્સો ઠાલવતા એક પોસ્ટમાં લખ્યું છેકે ફિલ્મો બનાવવી એક ઝનૂનનું કામ હોય છે શમશેરા ખુબ પરસેવો અને આંશુઓ થી બનેલ ફિલ્મ છે અમારું આ એક સપનું હતું જેને અમે પડદા પર લાવીએ આવ્યા ફિલ્મને મનોરંજન માટે બનાવાય છે પરંતુ શમશેરાને નફરતો સામનો કરવો પડી રહ્યો છે.

કેટલાય લોકો ફિલ્મ જોયા વગર જ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે અહીં આ ખૂબ ભયાનક છેકે લોકો મહેનતનું સન્માન નથી કરતા ચાર દશકના મારા કરિયરમાં મેં જેટલા પણ દર્શકો સાથે કામ કર્યું કરણ એમાંથી એક છે સફળતા અને અસફળતા અલગ વસ્તુ છે સાથે કામ કરવું સન્માનની વાત છે હંમેશા હું એમની સાથે છું લોકો તો ઘણું કહેશે.

પરંતુ લોકોનું કામ છે કહેવાનું અહીં સંજય દત્તે ફિલ્મ ફ્લોપ જવા પાછળ કેટલાક નફરત કરતા લોકોને જવાદાર ઠેરવતા મૌન તોડ્યું છે પરંતુ ફિલ્મના હીરો રણબીર કપૂર હજુ ચુપચાપ બેઠા છે ખબર નથી તેઓ લોકોનો ક્યારે લોકોનો સામનો કરશે જણાવી દઈએ શમશેરા ફિલ્મને રિલીઝ થયે 6 દિવસ થયા છે ફિલ્મ 40 કરોડની કમાણી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *