બોલિવૂડ એક્ટર ઉર્વશી રૌતેલા અત્યારે ચર્ચામાં બનેલ છે કારણ મીડિયા રિપોર્ટ મુજબ ઉર્વશી રૌતેલા અને ક્રિકેટર ઋષભ પંત વચ્ચે ખટાસ ચાલી રહી છે બધી વાતો વચ્ચે ઉર્વશી એશિયા કપ જોવા સ્ટેડિયમ પહોંચી હતી પરંતુ અહીં રિષભ પંતનો ટીમમાં સમાવેશ ન થતાં લોકોએ ઉર્વશીને ખુબ ટ્રોલ કરી હતી.
હકીકતમ ગઈકાલે રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપનો જોરદાર મુકાબલો થયો અને એ મુકાબલામાં ભારતે શાનદાર જીત મેળવી મેચ દુબઈમાં રમાઈ હતી અહીં અનેક સેલિબ્રિટી પણ મેચ જોવા પહોંચ્યા હતા બીજી તરફ ઉર્વશી રૌતેલા પણ સ્ટેડિયમમાં જોવા મળી હતી હકીકતમાં ઉર્વશીનો.
ક્રિકેટર ઋષભ પંત સાથે વિવાદ ચાલી રહ્યો છે ગયા દિવસોમા બંને સોશિયલ મીડિયા પર એકબીજાને અપમાનિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે સ્ટેડિયમમાં આવી ઉર્વશીને જોઈને લોકો ચોંકી ગયા કારણ કે ઉર્વશી મેચ જોવા આવી હતી પરંતુ રિષભને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો ઉર્વશી રૌતેલાને.
સ્ટેડિયમમાં જોઈને ફેન્સે રિષભને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું બૉલીવુડ એક્ટર ઉર્વશી ભારતીય ક્રિકેટ ટીમને પ્રોત્સાહિત કરવા સ્ટેડિયમ પહોંચી રિષભ સ્ક્રીન પર આવતાની સાથે જ ફેન્સે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું અહીં લોકોએ કોમેંટ કરી ઉર્વશીને ટ્રોલ કરી હતી.