ઉરફી જાવેદ પોતાની અનોખી ફેશન ના કારણે ચર્ચામાં રહેતી એક્ટર છે હાલમાં બ્લેક આઉટફિટ પહેરીને એન્ટ્રી મારી હતી તેના વિડિઓ અને તસ્વીર ઈન્ટરનેટમાં વાયરલ થઈ રહી છે ઉરફીએ અહીં એવા પ્રકારનું આઉટફિટ પહેર્યું કે તેનું અડધું શરીર ઉઘાડું હતું બેક સાઈડ અને ટોપ સાઈડ બંને આગળથી ઓપન લુકમાં ઉરફી જોવા મળી.
ઉર્ફી જાવેદે અહીં બ્લેક સીથ્રુ ડ્રેસ સાથે લોકમર બ્લેક સીથ્રુ નેટ મોનોકિની પહેરીને આવી ગઈ હતી ઉરફીને આવા લુકમાં જોઈને ફેન્સ પણ વિચારમાં પડી ગયા હતા ઉર્ફી આવું પહેરીને રીતે કંઈ રીતે ચાલી શકે કારણ કે તેણીએ કાળા ઊંચા પીપ અંગૂઠા સાથે પોશાક પૂર્ણ કર્યો ઉરફીના આવા અતરંગી કપડાને કારણે તેની ચર્ચા મોટા.
મોટા શોમાં થવા લાગી છે રણવીરે હાલમાં કોફી વિથ કરણમાં ઉરફી જાવેદને ફેશન આઇકોન બતાવી દીધી હતી ઉરફીએ તેન પર કહ્યું હતું કે રણવીર તમે બહુ સારા છો ઉરફીની આ બ્લેક મોનોકીની વાળી તસ્વીર અઠવાડિયા પહેલાની છે પરંતુ અત્યારે ઇન્ટરનેટની દુનિયામાં વાયરલ થઈ રહી છે ફેન્સ તેના આવા અતરંગી ડ્રેસને લઈને ચર્ચામા છે.