બોલીવુડ અભિનેતા શાહરુખ ખાનની લાડલી આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ આર્ચીશ થી ખૂબ જ લાઈમલાઈટ માં બની રહે છે આ ફિલ્મ નું ફસ્ટ લુક સામે આવ્યા બાદ સુહાના ખાન પોતાના હોટ અને બોલ્ડ લુક થી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે વેસ્ટન અને બિકીની ફોટોશૂટ શેર કરીને.
ઈન્સ્ટાગ્રામ પર સુહાના ફેન્સ ને પોતાના મદમસ્ત યૌવનથી લોભાવતી જોવા મળે છે સુહાના ખાન પોતાની ફિલ્મ પહેલાજ આકર્ષક અને સુંદર લુક મા ખુબ લોકપ્રિયતા મેળવી રહી છે ફિલ્મ આર્ચીસ જોયા અખ્તર ડીરેક્ટ કરી રહ્યા છે જેમાં ખુશી કપુર અને અગસ્થ્યા નંદા પર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આ વચ્ચે તાજેતરમાં ક્રિસમસ સેલિબ્રેશન પાર્ટીમાં કરીશ્મા કપુર ના ઘેર સુહાના ખાન બ્લેક બોડી કોર્ન આઉટ ફીટમાં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી જેમાં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ઓપન હેર લાઈટ મેકઅપ સ્ટાઈલીશ બ્લુ પર્સ માં તે ખુબ જ ગ્લેમર અંદાજમાં જોવા મળી હતી.
તેની કાતીલાના અદાઓ જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા મદમસ્ત ભરાવદાર નિતંબો અને બમ છલકાવતી તે મદમસ્ત અદાઓ સાથે પેપરાજી અને મિડીયા ને પોઝ આપી રહી હતી આ દરમિયાન કરીશ્મા કપુર પર ખુબ આકર્ષક અંદાજમા જોવા મળી હતી તેને સુહાના ખાન ને ગળે લગાવી ને આવકારી હતી પાર્ટી માં રણબીર કપૂર અને.
આલિયા ભટ્ટ સાથે કપુર પરીવાર સાથે તેને ક્રિસમસ સેલિબ્રેશન પાર્ટીમાં ખુબ આનંદ કર્યો હતો જે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને તેને કેપ્સનમા કપૂર પરીવારનો આભાર વ્યક્ત કર્યો હતો આ તસવીરો માં સુહાના ખાનની ક્યુટ માસુમ અદાઓ પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.