Cli

મિસ યુક્રેન રહી ચુકેલી આ યુવતી અનાસ્તાસિયા લેનાની સચ્ચાઈ જાણી તમે પણ કહેશો વાહ….

Breaking

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં બધા દેશોની નજરો છે ચારેબાજુ તબાહી મચી ગઈ છે એકબાજુ રશિયાએ યુક્રેનની હાલત ખરાબ કરી દીધી છે ત્યારે યુક્રેનના યોદ્ધા પણ વળતો જવાબ આપી રહ્યા છે એવામાં આ યુદ્ધમાં યુક્રેનના આમ લોકોએ પણ હ!થિયાર ઉઠાવી લીધા છે અને એવામાં પોતાની સેનાને.

સાથ આપવા યુક્રેનની આ બ્યુટી કવિન પણ કૂદી પડી છે સુંદર દેખાઈ રહેલ આ યુવતીએ બધાનું ધ્યાન પોતાની તરફ દોર્યું છે દરેક એ જાણવાની કોશિશ કરી રહ્યા છેકે આ યુવતી છે કોણ પહેલા જણાવી દઈએ આ યુવતી યુક્રેનની સૈનિક નથી પરંતુ મિસ યુક્રેન રહી ચુકેલી મોડલ અને એક્ટર અનાસ્તાસિયા લેના છે.

જેઓ યુક્રેનના લોકો વચ્ચે ખુબજ લોકપ્રિય છે યુક્રેનમાં અત્યારે આર્મીનો સાથ આપવા કેટલાય આમ લોકો પણ સામે આવ્યા છે અને એમનામાંથી લેના પણ છે જેઓ પોતાના દેશ માટે હથિયાર ઉઠાવી લીધા છે તેઓ લગાતાર રશિયાની સેનાઓ સામનો કરી રહી છે કદાચ પુરી દુનિયામાં કોઈ એમના જેવી એક્ટર હશે.

જેમણે પોતાના દેશ માટે બંદૂક ઉઠાવીને દુશમનો સામે આવી ગઈછે જે પણ હોય પરંતુ લેના દેશ માટે જે પણ કરી રહીછે તે ખુબજ બિરદાવવા લાયક છે લેનાએ એવી મિશાલ પેશ કરી છે જેનાથી દરેકે પ્રેરણા લેવી જોઈએ મિત્રો લેનાનું આ કામ તમને પસંદ આવ્યું હોય તો પોસ્ટ શેર કરવા વિનંતી અને લેના વિશે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *