કસોટી જિંદગી કી ફેમ અભિનેત્રી ઉર્વશી ધોળકિયા વેબ સિરીઝ વૈધ ના મી ટુ એપિસોડ માં શક્તિશાળી મહિલા ઉંધોગ નું પાત્ર ભજવતી નજર આવે છે તે તેના કર્મચારી પર જાતીય હુમલો કરે છે આ શ્રેણી માં ગેરકાયદેસર સંબંધોની સામાન્ય થીમ પર આધારિત આઠ જુદી જુદી ટૂંકી વાર્તાઓનો
સમાવેશ થાય છે ઉર્વશી કેતકી ના પાત્રમાં જોવા મળશે એ એના કર્મચારી વિકી પર જાતીય હુમલો કરે છે તેના સાથીદાર દ્વારા ફસાવવામાં આવે છે વિકી એક મોટું પગલું ભરે છે અભિનેત્રી ઉર્વશી કહે છે કે હુ આ પ્રોજેક્ટ તો ભાગ બનાવા માટે ઉત્સાહિત છું જયારે મે એની આખી કહાની સાંભળી.
ત્યારે હુ રોમેન્ટિક થઈ ગઈ હતી કેતકી એક ભાગ્યશાળી અને પ્રભાવશાળી નિર્ભય મહિલા છે તે જાણે છે કે કેવી રીતે કામ કરવું અને એજ કારણે એ એકર્ષિત બનાવે છે લોકપ્રિય ટીવી શૉ માં કસોટી જિંદગી કી કોમોલિકાની નકારાત્મક ભૂમિકાથી પ્રસિદ્ધિ મેળવનારી અભિનેત્રી અને કભી સોતન.
કભી સહેલી કહી તો હોગા માં પણ જોવા મળી હતી આગળ એમને શૉ ના કથાનક નો પણ ખુલાસો કર્યો હતો વાર્તાનો ક્લાઈમેક્સ કંઈક એવો છે જે માનવા માટે જોવો જોઈએ અને તે દર્શકો પર ચોક્કસ અસર છોડશે સોથી સારી વાત તો એ છે કે આખી વેબ સિરીઝ ઝડપથી સ્નેકેબલ ફોર્મેટમાં હશે.