આજકાલ સોશિયલ મીડિયા પર અવનવી હરકતો થી લોકો પોતાની આગવી ઓળખ ઉભી કરે છે એવી જ ટોપ મોડેલ ઉર્ફી જાવેદ જેવો ચાંદી ના વરખ થી લોકોના દિલને હચમચાવી નાખનાર અદાઓ નો જાદુ ચલાવી મિલીયન ફોલોવર સાથે આગવુ સ્થાન ધરાવે છે એમને હમણાં પોતાની નાની બહેનને પણ મોડેલ તરીકે રજુ કરવા.
માટે હોટ ફોટો એનો અપલોડ કર્યો છે જેના પર આજકાલ લોકોએ ઘણા વિડીઓ પણ બનાવ્યા છે ઉર્ફી જાવેદે હમણાં તાજેતરમાં જ બિગ બોસ ઓટીટી માં પણ ભાગ લીધો હતો હાલ સોસીયલ મિડીયા માં પોતે સક્રિય રહી લોકોની વચ્ચે તાજેતરમાં બનાવેલો બોલ્ડ ફોટોશૂટ અપલોડ કર્યો છે ઉર્ફી જાવેદ ની નાની બહેન ડોલી જાવેદ પણ.
આજકાલ સોશિયલ મીડિયા માં એકથી એક પોતાના અંગપ્રદર્શન કરતા હોટ ફોટો અપલોડ કરે છે પરંતુ લોકો જે પ્રેમ ઉર્ફી જાવેદ માટે આપે છે એટલો પ્રતિભાવ ડોલીને મળી નથી રહ્યો ઉર્ફી જાવેદના ૩ મીલીયન ઉપર ફોલોવર છે જ્યારે ડોલી જાવેદના 93 હજાર ફોલોવર છે હવે આ બંને માં આગળ કોણ જાય છે તે ફોલોવર પર આધારિત છે.