પો!લિયો ને હરાવવા માટે ની પાકિસ્તાન ની નાકામી અને સરકારની બેદરકારીના કારણે આ વર્ષ માં પોલીયોના સિન્ટેમ્સમા બદલાવ સાથે ઉગ્ર અસરકર્તા રુપ નવા નામ સાથે જંગલી પોલીયો એ ત્યાના સ્થાનિક ૧૫ બાળકોને ભરડા માં લિધા છે મળતી માહીતી મુજબ તાજેતરમાં જનજાતી જીલ્લાના.
વજરીસ્થાન માં એક ૧૭ મહીનાનો છોકરો આ જંગલી પોલીયોનો શિકાર બન્યો છે,અગાઉના ઘણા કેશોમાં પણ આ જંગલી પોલીયો ની પ્રભાવશાળી આડ અસરથી ઘણા બાળકોની હાલત ગંભીર જણાઈ છે, વૈશ્ર્વિક દેશોની સહાયતા છતાં પણ પોલીસો જેવા રોગ નાબૂદ કરવામાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યું છે,આ વર્ષમા ૨૨ એપ્રિલ ના રોજ આવ્યો હતો પ્રથમ મામલો સામે જેમાં પાકિસ્તાન ઉત્તર પ્રશ્રિમી વિસ્તાર ખૈબર માં ૧૮ મહીનાનુ બાળક લકવાગ્રસ્ત થઈ ગયું હતું.
વૈશ્વિક પોલીયો અભિયાન ને પડકાર નાખતી પાકિસ્તાન માં બનેલી આ ઘટનાઓ માટે પાકિસ્તાન સરકાર ની આરોગ્ય સેવાઓ જવાબદાર છે કે અભિયાનની લાપરવાહીઓ,એક તરફ આજે “જંગલી પોલીયો પોતાના ભરડામા માસુમ બાળકો લ ઈ રહ્યો છે…
પ્રાપ્ત માહીતી AAIN રીપોર્ટ