ગુજરાતમાં ચોરી ની ઘટનાઓ મા શિયાળાની કડકડતી ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે એ વચ્ચે તાજેતરમાં મોરબી સોનીબજારમાં આવેલી અંબાજી જ્વેલર્સ માંથી ચોરી ની ઘટનાઓ સામે આવી છે ફરીયાદી હાર્દીક રવેશીયા ના કાકા અલ્કેશ રવેશીયા દુકાને બેઠા હતા સાંજે ત્રણ વાગ્યા ના સમયે બે મહીલાઓ ગ્રાહક.
બનીને દુકાનમાં આવી અને કાનની બુટ્ટી બતાવવાનું કહેતા કાકાએ અલગ અલગ જાતની કાનની બુટ્ટી બતાવી દુકાનમાંથી તેમને કોઈ પણ જાતની ખરીદી ના કરી અને ચાલી ગઈ થોડા સમય બાદ હાર્દિક દુકાને આવ્યો અને કાકાને 10 જોડી બુટ્ટી ભરેલું બોક્સ કાઢવાનું કહેતા જે બાજુમાં મુકેલું એ જડતું નહોતું જેનો વજન 44.960 ગ્રામ હતું.
અને તેની કિંમત અઢી લાખ જેટલી હતી વ્યાપારીને આ બોક્સ નામ મળવાથી તેમને સીટી સીવી કેમેરા ની ફૂટેજ ચેક કરી જેમાં સોનાની બુટ્ટી લેવા આવેલી બંને મહિલાઓ આ બુટ્ટીના બોક્સની ચોરી કરતી જોવા મળી હતી અને હવેથી પોતાની બેગમાં કાકાનું ધ્યાન ભટકાવીને મુકતી જોવા મળી હાર્દિક રવેશીયા અને તેના કાકાએ.
બંને મહીલાઓને શોધવાનો પ્રયત્ન કરતા તે હાથમાં ના આવતા મોરબી સીટી એ ડીવીઝનમા ચોરીની ફરીયાદ નોંધાવી હતી મહીલાઓ કાકાનું ધ્યાન ચુકવી ને અઢી લાખની બુટી ના બોક્સ ને ચોરીને પોતાની બેગ માં લઇ જતી જોવા મળે છે પોલીસે સીસીટીવી કેમેરા ફુટેજ ના આધારે આ સમગ્ર ઘટના ની વિગત વાર માહીતી મેળવી ને કાર્યવાહી હાથ ધરી છે.