ઓકે થેન્કયુ સો મચ વિજય સપ્ટહ આ ભયાનક દ્રશ્યો એ રાજકોટના રિંગરોડના છે [સંગીત] 150 રિંગરોડ પર આજે ભયંકર અકસ્માત થયો એક નબીરાએ અને નબીરા કરતાં પણ વધારે નશામાં ધૂત કારચાલકે પાંચ જેટલી ગાડીઓને ઠોકી અને એના પછી પોલીસે જ્યારે એને પકડ્યો સામાન્ય લોકો ો એને પકડ્યો ત્યારે ખબર પડી કે ગાડીમાં એ ફૂલ નશાની હાલતમાં હતો ઊંઘમાં હતો
અને પછી આ અકસ્માત સર્જે છે. જ્યારે એ નબીરાની આપણે વાત કરીએ તો એ વોલ્વો ગાડી લઈને જઈ રહ્યો હતો અને એના પછી રસ્તામાં એ બેફામ રીતના હાઈ સ્પીડ પર ગાડી ચલાવે છે તમારી પાસે એમ પણ મોંઘી ગાડી હોય એટલે તમને એવું જ લાગે કે આ તો આપણા બાપાનો રોડ છે અને એમાં પણ જો પિતા પૈસાદાર હોય એટલે તમારી પાસે જો વોલ્વો કાર છે તો તમે પૈસાદાર જ હશો એવું માની લઈએ પિતા એના બિલ્ડર છે મહેશ પીપડિયા નામ છે અને જે કારમાં બેઠો હતો એ ધવલ પીપડિયા છે એટલે ધવલ પીપડિયા જ્યારે વોલ્વો ગાડી લઈ અને રસ્તા પરથી નીકળે છે નશાની હાલ હાલતમાં પાંચ જેટલી ગાડીઓને અડફેટે લે છે બધાને ઠોકે છેબીરટીએસની જે રેલિંગ છે ત્યાં ગાડી અથડાય છે અને પછી એ રેલિંગ પણ તૂટી જાય છે અનેક લોકો આમાં ઈજાગ્રસ્ત થાય છે એના પછી એ જ્યારે અથડાય છે
ગાડી એના પછી લોકો એને બહાર કાઢે છે અને પછી પોલીસને બોલાવે છે. પોલીસ એને માંડ માંડ ત્યાંથી લઈ જાય છે અને એના ટેસ્ટ થયા છે અત્યારે તો કે એ નશાની હાલતમાં હતો કે કેમ એટલે કે એને કેટલું આલ્કોહોલ પીધું હતું એના શરીરમાં કેટલા પરસેન્ટેજ આલ્કોહોલ હતું એ બધાના ટેસ્ટ હવે થવાના છે પણ પ્રશ્ન એ આવે છે કે આ બેફાર્મ બનતા નબીરાઓને રોકશે કોણ તથ્ય પટેલ હોય કે પછી વડોદરામાં થયેલો અકસ્માત હોય કે પછી એના પછી તો અઢડક કિસ્સાઓ એવા છે આમાં સમસ્યા ત્યાં આવે છે કે પાંચ ગાડીઓને ઠોકીને કોઈના મૃત્યુ નથી થાય એટલે વધારે ચર્ચા નથી થતી બાકી જો કોઈના મૃત્યુ થયા હોય તો ચર્ચા થાય અને પછી એવું કહેવાય કે નબીરાએ આટલા લોકોના જીવ લીધા પણ આવા બેફામ બનેલા જે નબીરા છે એ રસ્તા પર પોતાના બાપનો રોડ છે એમ સમજીને ગાડી ચલાવે છે.
તમારી પાસે જ્યારે મોંઘી ગાડી હોય ત્યારે તમને એવું લાગે કે તમારે તો એરબેગ ખુલી જશે. તમારો તો કોઈ વાળ પણ વાંકો નહી કરી શકે થોડા સમય જેલમાં જવું પડશે અને પપ્પા બધું સેટ કરી દેશે એવું માનીને તમે બેફામ ગાડી ચલાવો અને સામાન્ય લોકો જેમાં એમાં alલટો ગાડી પણ હતી બીજી બીજા ટુ વહીલર્સ પણ હતા બધા હતા એટલે એ લોકોને તો તમે આમ ચણા મમરા સમજો જો એ લોકો રસ્તા પર ચાલતા હોય તો એ તમને કીડી મકોડા લાગે છે અને એટલે તમને એવું લાગે છે કે તમે એને કચડી શકો. તથ્ય વખતે જે થયું ત્યારે પણ આજ કહેતા હતા કે આ રસ્તાને પોતાના બાપના રસ્તા સમજીને ચલાવતા લોકોને રોકવા ખૂબ જરૂરી છે બાકી રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ થઈ જશે.
આ અકસ્માતોની સંખ્યા એટલે અત્યારે થયેલા અકસ્માતના કારણે જ આટલો આક્રોશ નથી તમે જુઓ તો યુદ્ધમાં જેટલા લોકો મરે એટલા લોકો અકસ્માતમાં મરે છે. એક બે લોકોના મૃત્યુની ચર્ચા પણ નથી થતી. એટલા ભયાનક અકસ્માત થાય છે સમસ્યા ત્યાં આવે છે કે કોઈને કાયદો અને વ્યવસ્થાની કઈ જ પડી નથી બધું બાજુ પર મૂકી અને બધાએ કાયદા અને વ્યવસ્થાને કચડી નાખવા છે અને રસ્તા પર ચાલતા જેટલા પણ સામાન્ય લોકો છે એને આ બધા જ કીડી મકોડા સમજે છે અને પછી આવી આવી ઘટનાઓ સામે આવે છે ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા જ્યારે એ યુવક નશામાં દૂત હતો ત્યારે લોકોએ એને બહાર કાઢ્યો પોલીસ એને માંડમાં લઈ ગઈ કેટલી ગાડીઓને કેટલું નુકસાન થયું છે તે જુઓ થેન્કયુ સો મચ લાસ્ટ [સંગીત] [સંગીત] [સંગીત] જય જય જય [સંગીત]