Cli
મોડી રાત્રે ટલ્લી થઈને ઉફરી જાવેદે કર્યો હંગામો, ઉરફીનો વિડિઓ જોઈ લોકોના હોશ ઉડ્યા...

મોડી રાત્રે ટલ્લી થઈને ઉફરી જાવેદે કર્યો હંગામો, ઉરફીનો વિડિઓ જોઈ લોકોના હોશ ઉડ્યા…

Bollywood/Entertainment

ઉરફી જાવેદ કંઈપણ કરે તેની અદાના ફેન્સ તેના દીવાના થઈ જાય છે ફેસનસેન્સથી લોકોને હેરાન કરી ચુકેલી ઉરફીનો લેટેસ્ટ વિડિઓ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે સામે આવેલ વિડીઓમાં નાઈટ ડ્રેસ પહેરીને ઉરફી કેમેરા સામે એવી હરકત કરતા જોવા મળી કે વિડિઓને વારંવાર જોવાઈ રહ્યો છે અહીં ખાસ વાત એ હતી કે.

ઉરફી કારની બારીમાંથી બહાર નીકળીને મીડિયા સામે રાડો પાડતી જોવા મળી તેનો આ વિડિઓ ઈન્ટરનેટમાં વાયરલ થઈ રહ્યો છે હકીકતમાં ગઈ રાત્રે ઉરફી જાવેદ તેની મિત્રો સાથે પર્શનલ પાર્ટીમાંથી બહાર આવી રહી હતી એ સમયે મીડિયા જોઈને ઉરફી વાતો કરવા લાગે છે અને પાપરાઝી તેને પૂછે છેકે ઉરફીજી પીઝા ખાઈ લીધા.

ત્યારે ઉરફી જવાબ આપે છેકે ખાઈ પણ લીધું અને પી પણ લીધું અહીં ઉરફી ચાલી શકવાની પણ હાલતમાં લગતી ન હતી તે ફૂલ ન!શામા હોય એ રીતે પાપરાજિ સાથે વાતો કરતા જોવા મળી તેના બાદ તે ગાડીમાં બેસી ગઈ અને ગાડીનાં દરવાજાનો કાચ ખોલીને બૂમો પાડવા લાગી હવે શું તમે મારા ઘરે આવશો અહીં ઉરફી.

જોરથી બૂમો પાડીને બોલી રહી હતી જોઈને લોકો કહી રહ્યા છેકે ઉરફી ફૂલ ટલ્લી હતી વિડિઓ સામે આવ્યા બાદ લોકો તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપીને કોમેંટ કરી છે એક યુઝરે કોમેંટ કરતા કહ્યું પીકે હો ક્યાં જયારે અન્ય યુઝરે કહ્યું કેટલો પી લીધો છેકે બોલવાનું પણ ભાન નથી એક યુઝરે લખ્યું બોલીવુડની આછે સચ્ચાઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *