Cli
ભારે વરસાદમાં ભીંજાતા વર્કઆઉટ કરવા પહોંચેલી મલાઈકા, ટાઈટ યોગા ડ્રેસ ભીંજાઈ ગઈ...

ભારે વરસાદમાં ભીંજાતા વર્કઆઉટ કરવા પહોંચેલી મલાઈકા, ટાઈટ યોગા ડ્રેસ ભીંજાઈ ગઈ…

Bollywood/Entertainment Breaking

મલાઈકા અરોડા પોતાની ફિટનેશનું ખાસ ધ્યાન રાખે છે તેઓ યોગા જતા સમયે ઘણીવાર મીડિયા સામે સ્પોટ થાય છે આવ્યે દિવસે તસ્વીર અને વિડિઓ શેર કરતી જોવા મળી છે તેના વચ્ચે સોસીયલ મીડિયામાં મલાઈકા નો એક વિડિઓ વાયરલ થઈ રહ્યો છે જ્યાં મલાઈકા મુંબઈની ગલીઓમાં પોતાની શાનદાર ગાડીથી ઉતરતા જોવા મળી રહી છે.

અત્યરે મુંબઈમાં વરસાદની મોસમ ચાલી રહી છે ચારે બાજુ પાણી જ પાણી અને વરસાદ ચાલુ છે તેના વચ્ચે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝની એક્ટર મલાઈકા અરોડાને છત્રી લઈને મુંબઈની ગલીઓમાં ભાગતા સ્પોટ કરવાંમા આવી છે અહીં આ દરમિયાન મલાઈકાએ પોતાનું બેક ક્રેઈ કરેલ છે બ્લેક કલરની બ્રા પહરેલ છે એકટર.

પોતાની જિમ ટાઇટમાં જોવા મળી આ દરમિયામ મલાઈકાનો અંદાજ જોઈને બધાએ પ્રશંસા કરી અને એ પણ કહ્યું કે મલાઈકા પોતાના ફીટ્નસને લઈને ખુબ ડેડિકેટ છે મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે મલાઈકા પોતાનું વર્કઆઉટ કરવા માટે પહોંચી ગઈ હતી આ દરમિયાન મલાઈકાએ પાપરાઝીને હાય હેલો કહીને છત્રી લઈને ભાગવા જોવા મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *