મહારાષ્ટ્રમાં ચાલી રહેલા સંકટ વચ્ચે બિહાર બીજેપી પ્રવક્તા નિખિલ આનંદે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને શુશાંતસિંહ રાજપૂત કેસને લઈને તીખો હુ!મલો કર્યો છે ભલે આજે ગયા શુશાંતસિંહને ગયે 2 વર્ષ થઈ ગયા છે પરંતુ તેને લઈને હાલમાં બીજેપી પ્રવક્તા નિખિલ આનંદે ઉદ્ધવ ઠાકરેને લઈને કેટલાક બયાન આપ્યા છે.
જે રીતે મહારાષ્ટ્ર સરકાર ડૂબતા જોવા મળી રહી છે નિખિલ આનંદે તેની દૂરદર્શા જોતા કહ્યું અમારી પુત્રી દિશા સાલિયાન અને બિહારી પુત્ર શુશાંતસિંહ રાજપૂતને નૃશંસ મોતને અંદાજમા આપીને સરકારી સંરક્ષણમાં જે રીતે સબૂત મીટાવ્યા તેની આમેય આ!ગ લાગવાની જ હતી પિતા ઉદ્ધવ ઠાકરે પુત્ર આદિત્ય ઠાકરે અને ભોપુ સંજય રાવતને.
ઈશ્વર સજા આપશે તેના બાદ એમણે બીજા ટ્વીટમાં એ સચ્ચાઈ બતાવી કદાચ એ બધાને ખબર છે પરંતુ બોલવાની હિંમત આજ સુધી કોઈએ નથી કરી નિખીલે કહ્યું સબૂત મીટાવ્યા ભાગ્ય કંઈ રીતે મિટાવશો સીબીઆઈ ભલે સબૂત ન મેળવી શકી કોર્ટ ભલે ન્યાય ન આપે પરંતુ ઈશ્વર જરૂર ન્યાય આપશે દાવા સાથે કહી શકું છું પિતા પુત્ર અને.
ભોપુની ધરપક્ડ થઈ જાય તો દિશા અને શુશાંતના નિધનની સચ્ચાઈ સામે આવી જાય છે તેને શિયાવ પણ નિખિલે એક બયાન જાહેર કરતા કહ્યું અમે ખુબ જ ખુશ છીએ કે ગદારોની પાર્ટીની ખતમ થવાનું નક્કી છે ભગવાનને પ્રાર્થના છેકે શુશાંત અને દિશાનઆ આરોપીને સજા મળે મિત્રો તમે શું કહેશો નિખિલ આંનંદેના આ બયાન પર.