અનન્ય પાંડે જાનવી કપૂર અને એમના મિત્ર ઔરીની આ તસ્વીરમાં તમને કંઈ અજીબ દેખાઈ રહ્યું છે ધ્યાન થી જોવો કારણ તમે આગળની વાત સાંભળીને તમારું મા!થું પટકવાના છો અનન્યા પાંડેના હાથ પર થોડી નજર કરો જોવો કે એમાં શુંછે તમને પણ કાચના વાટકામાં ભજીયા જોવા મળી રહ્યા છે સ્ટારકિડ્સને કંઈકને કંઈક કારણોસર.
હંમેશા ટ્રોલ કરવામાં આવતા હોય છે ક્યારેક એમની એકટિંગની લોકો મજાક ઉડાવે છે ક્યારે એમના હ્યુમરની પરંતુ આ વખતે સ્ટારકિડ્સની પાર્ટીમાં જે થયું છે તેની ચર્ચા જોરશોરથી થઈ રહી છે હકીકતમાં મિત્રો સાથે અનન્યા પાર્ટી કરવા પહોંચી હતી પાર્ટી બાદ અનન્યાએ પોતાની આ તસ્વીરને પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે.
તસ્વીરમાં તેના હાથમાં શ!રાબનો ગ્લાસ હતો પરંતુ અનન્યાએ અહીં સસ્તી એડિટિંગ કરીને ગ્લાસમાં ભજીયા નાખી દીધા અનન્યાને લાગ્યું કે કદાચ આ વાતને કોઈ નોટિસ નહીં કરે પરંતુ અહીં લોકોએ અનન્યાને પકડી લીધી લોકો પૂછી રહ્યા છેકે અનન્યાને એવી શું જરૂર પડી કે ગ્લાસમાં તેને ભજીયા નાખી દેવા પડ્યા.
અનન્યાના આ ફોટોને ઇન્ટરનેટમાં ખુબ શેર કરવામાં આવી રહ્યો છે અને તેનાથી આ ભજીયા વાળા ગ્લાસ વિશે સવાલ કરવામાં આવી રહ્યા છે અનન્યા આમ પણ કંઈક ને કંઈક કારણોસર ટ્રોલ થતી રહે છે મિત્રો અનન્યાની આ સસ્તી એડિટિંગ પર તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરીને તમારી પ્રતિકિરયા આપી શકો છો.