ઇન્ડટ્રીઝના મશહૂર સિંગર રફતારને લઈને મોટી ખબર સામે આવી રહી છે એમને ઈન્ડસ્ટ્રીઝમાં અનેક હિટ ગીતો આપ્યા છે પરુંત હવે રફતારને લઈને એક મોટી ખબર સામે આવી રહી છે જેને સાંભળીને ફેન્સને મોટી ઝટકો લાગ્યો છે મીડિયા રિપોર્ટ મુજબ રફ્તાર 6 વર્ષના લગ્નજીવનો અંત લાવવા જઈ રહ્યા છે.
બતાવાઈ રહ્યું છેકે લગ્નના આટલા વર્ષો બાદ રફ્તારે પોતાની પત્ની કોમલ સાથે છૂટાછેડાનો અરજી નાખી છે મિલી રિપોર્ટ મુજબ ડિસેમ્બર 2016 માં સિંગર રફ્તાર અને કોમલ એકબીજા સાથે લગ્નના બંધમાં બંધાયા હતા અને લાંબા સમયથી અલગ રહી રહ્યા હતા બંનેએ 2020 છૂટાછેડા માટે અરજી આપી હતી.
પરંતુ કો!રોનાને કારણે એમની અરજી પેન્ડિંગ પડી હતી પરંતુ હવે જાણકારી મુજબ બંને આવતી 6 ઓક્ટોમ્બરે છૂટાછેડાની અરજી પર સહી કરશે જણાવી દઈએ બંને કપલ એક મ્યુચલ ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા પછી બંને મિત્રો થયા બંનેએ 5 વર્ષ સુધી એકબીજા સાથે ડેટ કર્યું હતું અને પછીથી લગ્ન કર્યા હતા પરંતુ હવે એ લગ્ન તૂટવાની અણી પર છે.