ધ કાશ્મીર ફાઇલ્સની સુનામીમાં હવે અજય દેવગણ પણ તણાઈ ગયા છે પુરા બોલીવુડમાં અત્યારે ધ કાશ્મીર ફાઇલ્સનું નામ છે કંઈ ફિલ્મ આવી રહી છે અને કંઈ જઈ રહી છે લોકોને ખબર જ નથી પડી રહી એમના મનમાં માત્ર એકજ ફિલ્મ છે અને એ કાશ્મીર ફાઈલ છે કાશ્મીર ફાઇલ્સની આટલી મોટી સફળતા હવે.
અજય દેવગણ અક્ષય કુમાર અને વિકી કૌશલના ગળાની હડ્ડી બની ગઈ છે ફિલ્મ ક્રિએટર તરણ આદર્શે કાશ્મીર ફાઇલ્સનની છઠા દિવસની કમાણી બતાવી છે રજા ન હોવા છતાં આ ફિલ્મે છ દિવસ બાદ પણ 19 કરોડ રૂપિયા કમાયા છે અહીં આ ફિલ્મે કો!રોના પછી રિલીઝ થઈ છતાં આટલી કમાણી કરી છે પરંતુ.
કો!રોના પહેલા રિલીઝ થયેલી ફિલ્મો અજય દેવગણની તાનાજી અને વિકી કૌશલની ફિલ્મ ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઇકનો પણ રેકોર્ડ તોડી દીધો છે ત્યારે રિલીઝના છઠ્ઠા દિવસે તાનાજીએ સાડા સોળ કરોડ અને અને ઉરીએ પોણા આઠ કરોડ કમાયા હતા વિચારો જે ફિલ્મો પર પાણીની જેમે એક્ટરોએ પૈસા વહાવ્યા હતા જેઓ રિલીઝના.
છઠ્ઠા દિવસે જ પોતાનો દમ તોડી ચુકી હતી પરતું અહીં ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં લગાતાર કમાણીમાં વધારો થઈ રહ્યો છે કાશમીર ફાઇલ્સે 87 કરોડનો આંકડો પાર કરી લીધો છે હોળીની રજાઓમાં હજુ વધારે દર્શકો આ ફિલ્મને જોવા જશે આશા છેકે આ ફિલ્મ ઓછામાં ઓછા 200 કરોડનો આંકડો પાર કરશે.