બૉલીવુડ સિંગર મિકા સીંગના સ્વયંવર પર હંમેશાથી સવાલ ઉભા થતા રહ્યા છે ગયા દિવસોમાં પુરા થયેલા સ્વયંવરમાં મિકાએ આકાંક્ષા પૂરીને પસંદ કરી હતી પરંતુ ત્યારે લગ્ન ન કર્યા પરંતુ અત્યારે સાચેજ મિકા અને આકાંક્ષા સાથે છેકે દર્શકોને બનાવ્યા છે હકીકતમાં ગઈકાલે એક ફિલ્મના ટ્રેલર લોન્ચ પર મિકા અને આકાંક્ષા પહોંચ્યા હતા.
આ ઇવેંટમાં જતા પહેલા મિકા અને આકાંક્ષાને મિડિયાએ ઘેરી લીધી આ દરમિયાન મીડિયાને આશા હતી કે મીકા અને આકાંક્ષા સાથે પોઝ આપે પરંતુ મિકાનું ધ્યાન આકાંક્ષા તરફ હતું જ નથી આકાંક્ષા દૂર ઉભી રહી અને મિકાએ માત્ર એકલા પોઝ આપ્યા પછી મિકા આકાંક્ષાને છોડીને જતા રહ્યા તેના બાદ ઇવેન્ટ પુરી થાય તેના.
બાદ બધા ગ્રુપ ફોટો પડી રહી હતી ત્યારે મિકા એકલા ફોટો પડાવવા આવ્યા ત્યારે ડાયરેક્ટર કમલ પાંડેએ આકાંક્ષાને મિકા સાથે ફોટો પડાવવા માટે અવાજ આપ્યો અને સ્ટેજ બોલાવી આકાંક્ષા સ્ટેજ પર આવી તયારે મિકાએ ભાવ પણ ન આપ્યો મીડિયાનું ઘણું કહેવા છતાં મિકા આકાંક્ષા સાથે પોઝ આપવા ના પડતા હતા.
પરંતુ આખરે કેટલીક સેકન્ડ માટે પોઝ આપ્યો અહીં મિકાએ આકાંક્ષાને સ્ટેજ પર અવગણતા સાફ જોઈ શકાતું હતું જાણે બંનેએ કોઈ સબંધ ન હોય પછી મિકાએ શોના એન્કરને બોલાવ્યા અને એમની સાથે એવા પોઝ આપ્યા કે તેમને આકાંક્ષા સાથે પણ ન આપ્યા તેના શિવાય મિકાનો એક વિડિઓ સામે આવ્યો છે.
જેમાં તેઓ કહી રહ્યા છેકે તેઓ હજુ 2 વર્ષ સુધી લગ્ન નહીં કરે આમ તો મીકા અને આકાંક્ષાનો પર્શનલ મામલો છે પરંતુ દરેક વખતે સ્વયંવર જેવા રિયાલિટી શોના નામે લોકોની ભાવનાઓ સાથે એવી રીતેજ ખેલવામાં આવ્યું છે રાહુલ મહાજનને છોડતા કોઈપણ સેલિબ્રિટીએ સ્વયંવરમાં નક્કી કરેલ પાર્ટનર સાથે લગ્ન નથી કર્યા જેમાં અનેક દાખલા છે.