તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની લોકરપ્રિય એક્ટર બબીતા જી એટલે કે મુનમુન દત્તાની હાલમા સોશિયલ મીડિયા પર એલ તસ્વીર વાયરલ થઈ રહી છે જેમાં તેઓ શાહરૂખ ખાન સાથે હોસ્પિટલમાં જોવા મળી રહી છે ફોટો સામે આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છેકે આખરે આ ફોટો ક્યાં સમયનો છે અને વાતમાં શુંછે.
સામે આવેલ ફોટોમાં શાહરૂખ હોસ્પિટલના બેડ પર માથા પર પાટો બાંધેલા દર્દીની જેમસુતા જોવા મળી રહ્યા છે અને મુનમુન દત્તા નર્સના આઉટફિટમાં જોવા મળે છે હકીકતમાં છેકે થોડા વર્ષો પહેલા શાહરૂખ ખાને PAN ની બ્રાન્ડ માટે એક જાહેરાત કરી હતી જેમાં તેણે PAN નો ઉપયોગ બતાવવા માટે વિવિધ પાત્રો ભજવ્યા હતા.
આમાંનું એક પાત્ર એક દર્દીનું હતું જે અકસ્માત બાદ હોસ્પિટલમાં દાખલ થાય છે મુનમુન દત્તાએ આ એડમાં એક નર્સનો રોલ નિભાવ્યો હતો જે શાહરૂખના પગ પર પ્લાસ્ટર જેવું કંઈક લગાવતા જોવા મળી હતી શાહરુખ ખાન અને મુંનમુંનની આ તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે તેને લઈને લોકો બંનેને ટ્રોલ પણ કરી રહ્યા છે વાત કરીએ.
મુનમુંન દત્તાના કરિયરની તો તેઓ અત્યારે તારક મહેતા શોમાં કામ કરી રહી છે તેના પહેલા તેઓ કેટલાયે શૉને હોસ્ટ કરી ચુકી છે તેઓ પશ્ચિમ બંગાળની રહેવાશી છે મુનમુન દત્તાએ 2004ના શો હમ સબ બારાતીથી એકટિંગની દુનિયામાં પગ મુક્યો હતો અને તે પછી તે બે ફિલ્મો મુંબઈ એક્સપ્રેસ અને હોલિડેમાં શાનદાર અભિનય કરતા જોવા મળી હતી.