Cli
મેકઅપ વગર આવી ગઈ સાઉથ ની અભિનેત્રી રશ્મિકા મંદાના, જોતા લોકો‌ ચોંકી ગયા...

મેકઅપ વગર આવી ગઈ સાઉથ ની અભિનેત્રી રશ્મિકા મંદાના, જોતા લોકો‌ ચોંકી ગયા…

Bollywood/Entertainment Breaking

સાઉથ સુપરહિટ ફિલ્મ પુષ્પા થી દેશભરમાં લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી રશ્મિકા મંદાના આ દિવસોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રીલીઝ થયેલી ફિલ્મ મિશન મજનુ થી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે ફિલ્મ મિશન મજનુ માં તેને આધંળી છોકરી નસીબ નું પાત્ર ભજવ્યું હતું ફિલ્મ ની કહાની ભારત પાકિસ્તાન સાલ 1971 ના યુદ્વ પર આધારીત હતી.

જે દર્શકો એ ખુબ જ પસંદ કરી એ વચ્ચે રશ્મિકા મન્દાના ઘણી બધી બોલીવુડ ફિલ્મો સાથે કામ કહી છે રશ્મિકા મંદાના ની તસ્વીરો સામે આવતા જ સોશિયલ મીડિયા પર આ!ગ ની જેમ વાઈરલ થાય છે પુષ્પામા તેની માસુમિયત જોતા હર કોઈ રશ્મિકા ના દિવાના બની ગયા છે આવનારી ફિલ્મ પુષ્પા 2 ને લઇ ને પણ ખુબ ચર્ચાઓમાં છે.

બોલીવુડ ફિલ્મ નું શુટિંગ પુરું કર્યા બાદ પુષ્પા 2 નુ બાકી રહેલું શુટીંગ પુરું કરવા માટે મુંબઈ એરપોર્ટ પર ચેન્નાઈ જતી સ્પોટ થઈ હતી આ સમયે રશ્મિકા વિના મેકઅપ જોવા મળી હતી તેની સુંદરતા જોતા લોકો ચોંકી ગયા હતા ઓપન હેર ચહેરા પર ગોગલ્સ સાથે નો મેકઅપ લુક મા તેનો પ્રાકૃતિક નિખાર ચાહકોને દિવાના બનાવી રહ્યો હતો.

પપર્લ ફીટ ટોપ અને બ્લુ જીન્સ માં રશ્મિકા એ પોતાનું હોટ અને બોલ્ડ લુક ફોન્ટ કર્યું હતું તેના ભરાવદાર મદમસ્ત નિતંબો ફિટ ટોપમાંથી બહાર આવવા વલખાં મારી ચાહકોને લોભાવી રહ્યા હતા તેની મદમસ્ત જવાની નો છલકાતો ઉભાર અને દિલકશ અદાઓ જોતા ચાહકો બેકાબુ બની તેની સાથે.

એક સેલ્ફી લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા રશ્મિકા મંદાના ની સ્ટાઈલ તેનો લુક આપે તેની આકર્ષક અદાઓ જોતા ફેન્સ દિવાના થયા હતા કાતીલાના અદાઓ થી તેને ફેન્સના રાતોની ઉંઘ આવે દિવશનુ ચેન ચોરી લીધું હતુ રશ્મિકા મંદાના એ શાનદાર અંદાજમાં પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા.

તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા ચાહકો મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા સાઉથ ફિલ્મો માં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી રશ્મિકા બોલીવુડ ફિલ્મો માં પણ પોતાની સુંદરતા અને શાનદાર અભિનય થી દેશભરમાં લોકચાહના મેળવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *