ઉનાળા સમયમાં લોકો સ્વિમિંગ પુલમાં તરવાની મજા માણતા હોય છે સ્વિમિંગ પુલમાં લોકોની ભીડ પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે સ્વિમિંગ પુના કેટલાક એવા પણ વિડિઓ વાયરલ થતા હોય છે જેને જોઈને હસવું રોકવું મુશ્કેલ થતું હોય છે સોશિયલ મીડિયા પણ આવા વીડિયોથી ભરેલું છે જેમાં લોકો સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતા જોવા મળે છે.
કેટલાક યુવાનો કંઈક એવું કરે છે જેના કારણે તેમનું હાસ્ય રોકવું મુશ્કેલ થઈ જાય છે આવો જ એક ફની વીડિયો હાલમાં ઇન્ટરનેટમાં સામે આવ્યો છે વીડિયો સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતી છોકરીઓનો છે વિડીઓમાં જોઈ શકાય છેકે યુવતીઓ સ્વિમિંગ પૂલ સ્લાઈડનો આનંદ પણ માણી રહી છે પરંતુ આ દરમિયાન.
એક છોકરીએ એવી ભૂલ કરી કે તેના બે મિત્રો પણ ડરી ગયા હકીકતમાં છોકરીઓ પૂલની સ્લાઈડ પર સરકવાની મજા માણી રહી હતી પણ પછી બે છોકરીઓ અધવચ્ચે જ ફસાઈ ગઈ ત્યારે આગળથી આવી રહેલી અન્ય ત્રીજી યુવતી નીચે આવી રહી હતી કે રસ્તામાં તેણે પૂલની સ્લાઈડ પર ફસાયેલી છોકરીઓને એવી રીતે ટક્કર મારી કે ત્રણે ઘાયલ થઈ હતી.
વિડીઓમાં તમે જોઈ શકો છોકે ટક્કર પહેલા તેની બંને યુવતીઓ પણ ડરી ગઈ હતી બંનેએ પોતાની જાતને બચવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્રણે યુવતીઓ સાથે પડી હતી એમનો વિડિઓ એટલો હાસ્યાસ્પદ હતો કે લોકોને હસવું રોકાયું ન હતું અત્યારે આ વિડિઓ પર લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી છે.