Cli
ઓળખો છો ? આ બાળકે 8 વર્ષની ઉંમરે કર્યો હતો માઈકલ જેકસનના સોંગ પર ડાન્સ, આજે છે બોલીવુડનો મોટો સ્ટાર...

ઓળખો છો ? આ બાળકે 8 વર્ષની ઉંમરે કર્યો હતો માઈકલ જેકસનના સોંગ પર ડાન્સ, આજે છે બોલીવુડનો મોટો સ્ટાર…

Bollywood/Entertainment Life Style

આ તસવીર બોલિવૂડ હાલના સુપરસ્ટાર ના બાળપણની છે જેનો ડાન્સ આજે બોલિવૂડના ઘણા એક્ટરોને પણ પાછડ રાખેછે આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરમાં દેખાતો છોકરો આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ડાન્સ ગુરુ બની ગયો છે બોલિવૂડમાં આવનારી આ પેઢીના બાળકો તેમને પોતાના ડાન્સગુરુ પણ માને છે અને તેમની જેમ ડાન્સ કરવા માંગે છે.

આ તસવીરમાં જે બાળક દેખાયછે તે બીજું કોઈ નહીં પણ બોલિવૂડના માઈકલ જેક્સન ઋત્વિક રોશન છે અને આ તસવીર પાછળની સ્ટોરી સુપ્રસિદ્ધ ડાન્સર માઈકલ જેક્સન ની સાથે જોડાયેલી છે તાજેતરમાં બોલિવૂડ અભિનેતા ઋત્વિક રોશને તેના બાળપણની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં તે તેના માતા પિતાની સામે.

માઈકલ જેક્સન સ્ટાઈલમાં ડાન્સ કરતો જોવા મળી રહ્યોછે આ તસ્વીરમાં ઋત્વિક રોશન તેના પિતા રાકેશ રોશન અને માતા પિંકીની સામે મસ્તી ના અંદાજમા ડાન્સ કરતો જોવા મળે છે અને એ સમયમા માઈકલ જેક્સનનુ વિડીઓ સોગં થ્રિલર રિલીઝ થયું હતું અને તેના નવા સોગંને લઈને માઈકલ જેકસનના ચાહકોમાં ખુબ ક્રેઝ હતો.

જે સમયમાં 8 વર્ષના ઋત્વિક રોશન પણ માઇકલ જેક્સન ના ફેન હતા ઋત્વિક રોશન આ તસવીર શેર કરતા કેપ્શન માં લખ્યું હતું કે માઈકલ જેક્સનની થ્રિલર 1982 માં રિલીઝ થઈ હતી અને તેમાં એક 8 વર્ષનો છોકરો યુટોપિયનની જેમ ડાન્સ કરી રહ્યો છેતે હુંછું મારા માતા પિતા માટે હુંતે દિવસે.

માઈકલ જેક્સનથી ઓછો નહોતો નાનપણ માં જ ઋત્વિક રોશને ઘણા લોકોની સામે માઈકલ જેક્સનની જેમ ડાન્સ કર્યો હતો આ કારણે જ ઋત્વિક રોશનને બોલિવૂડનો માઈકલ જેક્સન પણ કહેવામાં આવે છે અભિનેતા ઋત્વિક રોશનને નાનપણથી જ ડાન્સનો ખૂબ જ શોખ હતો એમની ઘણી બધી ફિલ્મોમાં.

ગીતોમાં એમના ડાન્સ સ્ટેપ અલગ જોવા મળે છે બોલીવુડ અભિનેતા ઋત્વિક રોશન હંમેશા પોતાના ડાન્સથી ખૂબ જ પ્રચલિત છે અને તેઓ ડાન્સ અને પોતાના અભિનય થકી ખૂબ જલોકપ્રિયતા ધરાવે છે મિત્રો આપનો ઋત્વિક રોશનના ડાન્સ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *