દરેક વાયરલ થનાર વ્યક્તિ રાનુ મંડલ ભુપન બડયાકર અને સહદેવ દીરડોની જેમ પોતાની રસ્તો નથી ભટકતો બસ એજ શરતે કે તેને કોઈ સારો રસ્તો બતાવનાર મળી જાય તમને આ ક્યૂટ બાળક તો યાદ હશે વર્ષ 2016 માં આ ક્યૂટ બાળકનો એક વિડિઓ વાયરલ થયો હતો તેમાં આ ક્યૂટ બાળક ગુલાબી આંખે ગીત ગાઈ રહ્યું હતું.
આ બાળકે એટલું સારું ગીત ગાયું હતું કે તેને એમની મેડમે રેકોર્ડ કરીને સોસીયલ મીડિયામાં નાખી દીધો પછી શું થયું આ બાળક ઇન્ટનેટમાં વાયરલ થઈ ગયું આ પુરી દુનિયામાં આ બાળકનો વિડિઓ જોવામાં આવ્યો ત્યારથી આજ સુધી આ બાળકનો વિડિઓ ઇન્ટરનેટમાં ધૂમ મચાવી રહ્યો છે પરંતુ હવે આ બાળક મોટું થઈ ગયું છે.
અને હવે એજ બાળક એટલું સુંદર ગીત ગાય છેકે તમે પણ તેના ફેન્સ બની જશો આ બાળકનો નામ જૈનલ છે જયારે તેનું પહેલું ગીત વાયરલ થયું હતું ત્યારે માત્ર ચાર પાંચ વર્ષનો હતો પરંતુ હવે જૈનલ 8 વર્ષ ઉપરનો થઈ ગયો છે અને તેના કંઠમાં સાક્ષાત સંગીત વસેલું છે આટલી નાની ઉંમરે જૈનલ ગાવાનું અને વગાડવાનું.
બંને શીખી લીધું છે અને તેનો આ વિડિઓ ફરીથી વાયરલ થઈ રહી છે હાલમાં જૈનલના થોડા વિડીયો સામે આવ્યા છે જેમાં તે મેરે મહેબૂબ ગીત ગઈ રહ્યો છે જૈનલના માતા પિતાના બાળપણમાં જ અહેસાસ થઈ ગયો હતો કે જૈનલને રસ સંગતિમાં છે એટલે એમને શિક્ષણ સાથે જૈનલને મ્યુઝિક પર પણ ધ્યાન આપ્યું.