Cli
અલિયા ભટ્ટ આ હોસ્પિટલમાં રણબીર કપૂર ની સાથે પોતાના પહેલા બાળકનુ સ્વાગત કરશે, મોટું બેબી બંમ્પ લઈને જોવા મળી...

અલિયા ભટ્ટ આ હોસ્પિટલમાં રણબીર કપૂર ની સાથે પોતાના પહેલા બાળકનુ સ્વાગત કરશે, મોટું બેબી બંમ્પ લઈને જોવા મળી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાના શ્રેષ્ઠ અભિનય થકી લગાતાર હીટ ફિલ્મો થકી ખુબ લોકપ્રિય બનીછે આ વર્ષે તેને રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા અને તે પ્રેગનેટ પણ બની હતી રણબીર કપૂરે હાલમાં પોતાના ફિલ્મી અભિનયમાંથી બ્રેક લીધો છે અને આ દિવસોમાં તે આલિયા નું સંપૂર્ણ ધ્યાન રાખી રહ્યા છે બંને પોતાના.

નાના આવનાર મહેમાનને આવકારવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે આલિયા ભટ્ટની ડિલિવરી સાથે જોડાયેલી અપડેટ સામે આવી છે રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટ નવેમ્બરના અંતિમ સપ્તાહ અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં માં બની શકે છે આલિયા ભટ્ટ તેના સસરા ઋષિ કપૂરની જ્યાં સારવાર કરાવી હતી.

અને જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા તે જ હોસ્પિટલમાં તેના બાળકને જન્મ આપશે સૂત્રોના જણાવ્યા અનુસાર અભિનેત્રી ગિરગામની એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં પોતાના બાળકને જન્મ આપશે આલીયા ભટ્ટ પોતાના આવનાર સેબીની દરેક અપડેટ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

તેણે પોતાના બેબી બમ્પ સાથેના ઘણા ફોટોશૂટ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા જેમાં તેને પ્રેગ્નન્ટ મહીલાઓ માટે પોતાની કંપની ઈના મમા ના ડ્રેસીસ પણ ટ્રાય કર્યા હતા જેની તસવીરો લોકોએ ખુબ પસંદ કરી હતી આ વચ્ચે ચાહકો પણ આલીયા ભટ્ટની ખુશી માં પોતાની ખુશી વ્યક્ત કરતા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *