Cli
તારી પત્નીની ઓળખાણ ઉપર જીવનાર તારી ઓકાત શું છે, રાજ કુંદ્રાને આમ કહી અપમાનીત કર્યો...

તારી પત્નીની ઓળખાણ ઉપર જીવનાર તારી ઓકાત શું છે, રાજ કુંદ્રાને આમ કહી અપમાનીત કર્યો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ના પતિ રાજકુંદ્રા બે વર્ષ પહેલા ખરાબ વિડિઓ કેસમાં ફસાયેલા હતા આ દરમિયાન તેઓએ ત્રણ મહિનાની જેલ પણ ભોગવી હતી આ બાબતે રાજ કુંદ્રા ને યુઝરો ખુબ ટ્રોલ પણ કરતા હતા આ વચ્ચે રાજ કુંદ્રા એ પોતાને ક્લીન ચીટ આપતા જણાવ્યું હતું કે મારા પર સીબીઆઇ અને.

આસપાસના ઘણા લોકોએ મને ફસાવવાનો પ્રયત્ન કર્યોછે આ દરમિયાન રાજ કુંદ્રા જે સોશિયલ મીડિયાથી ગાયબ થઈ ગયા હતા તે ફરી પાછા ફર્યા અને ટ્વીટ કર્યું કે ક્યા ગયા ટ્રોલર ધીમે ધીમે મારા ટ્રોલર ગાયબ થતાં જાય છે બસ આટલું લખતા ટ્રોલર ફરી એક્ટિવ થયા અને રાજ કુંદ્રાને ને ભયંકર રીતે ટ્રોલ કરતા.

એક યુઝરે લખ્યું કે રાજકુન્દ્રા ટોપ ખરાબ ફિલ્મોના ગોડફાધરછે તો બીજા યુઝરે લખ્યું કે કેટલો ખોટો વ્યક્તિછે આ ખોટું કરવા છતાં સામે આવીને લોકોને ટ્રોલ કરવા માટે મજબૂર કરી રહ્યોછે તો એક યુઝરે હદ પર કરીને લખ્યું કે તને કોણ ઓળખે છેકે તને ટ્રોલ કરીએ તારી જે પણ કાંઈ ઓળખાણ છે.

એ તારી વાઇફ શિલ્પા શેટ્ટીના કારણેછે તો બીજા યુઝર લખ્યું કે તારી પોસ્ટ પર ડીસલાઈક એ પ્રતીત કરે છેકે ટ્રોલર ક્યાંય ગયા નથી પરંતુ તારી એક હરકતની રાહ જોઈને બેઠા છે યુઝરે રાજ કુંદ્રા ને એમ પણ કહી દીધું કે તારી કાળી કરતુતો ને નહીં છોડવામાં આવે રાજ કુંદ્રા ફરી સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *