Cli
પહેલા ક્યુટ હતી તારક મહેતાની સોનુ હવે ભટ્ટા કટીંગ કરાવ્યું તો લાગવા લાગી સાવ આવી...

પહેલા ક્યુટ હતી તારક મહેતાની સોનુ હવે ભટ્ટા કટીંગ કરાવ્યું તો લાગવા લાગી સાવ આવી…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ને દર્શકો ખૂબ જ પસંદ કરે છે સોની કહાની અને પાત્રો સાથે સંકળાયેલી તમામ બાબતોને જાણવા માટે પણ દર્શકો ખૂબ જ આતુર રહે છે તારક મહેતા શો ઘણા છેલ્લા સમયથી ખૂબ જ ચર્ચામાં આવ્યો છે કારણ કે શોમા ઘણા બધા પાત્રો બદલવામાં આવ્યા છે જે જુનાપાત્રો હતા.

એમની સાથે જોડાયેલી ઘણી બાબતો દર્શકો આજે પણ ભૂલતા નથી એ વચ્ચે તારક મહેતા સોના આત્મારામ તુકારામ ભીડેની દીકરી સોનુનું પાત્ર ભજવનાર નિધિ ભાનુશાળી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલી છે તેને દરેક અપડેટ સામે આવતી રહે છે સોનું થોડા સમય પહેલા જ વર્લ્ડ ટૂર ઉપર જોવા મળી હતી.

જેમાં તેના હોટ અને ગ્લેમર લુકમાં ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં તે બીચ પર બીકીની માં જોવા મળી હતી તો જંગલમા પ્રાણીઓની વચ્ચે મસ્તી કરતી દેખાઈ હતી ઈન્સ્ટ્રાગ્રામ પર તે ખુબ એક્ટીવ રહે છે તેના લાખો ફેન્સ ફોવોવરછે આ વચ્ચે દિવાળીના મહોત્સવ દરમિયાન સોનુની ઘણી તસ્વીરો સામે આવી છે.

જેમાં તે ખૂબ જ અલગ દેખાઈ રહી છે તેને પોતાના વાળ કપાવી નાખ્યા છે ભોલે ભાલી દેખાતી સોનુ સોર્ટ વાળમા તે ખૂબ જ મોટી આત્મવિશ્વાસુ અને મેચ્યોર લાગી રહી છે તેને દિવાળીની આ તસવીરો શેર કરતા લખ્યું હતુંકે આ દિવાળીમાં મારું ઘર મારી પાસે જ આવી ગયું દિવાળીની આપ સૌને ખૂબ.

ખૂબ શુભેચ્છાઓ સોનુ નું પાત્ર ભજવતી નિધિ ભાનુશાળી ની આ તસવીરો ઘણા યુઝરોએ ખૂબ પસંદ કરીછે તો ઘણા યુઝરોએ કમેન્ટ કરીને જણાવ્યું છેકે તમે મોટા વાળમાં ખુબ સરસ લાગોછો આ લુક તમને શૂટ કરતો નથી વાંચક મિત્રો આપનો સોનુના આ લુક પર શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *