Cli
દાંતીવાડા ડેમમાં 603 ફૂટના પાણીમાં આ ભાઈએ કૂદકો માર્યો, પછી જે થયું એ, વિડિઓ જોઈ તંત્ર દોડતું થયું...

દાંતીવાડા ડેમમાં 603 ફૂટના પાણીમાં આ ભાઈએ કૂદકો માર્યો, પછી જે થયું એ, વિડિઓ જોઈ તંત્ર દોડતું થયું…

Breaking

આજકાલ લોકો એવી હરકતો કરે છેકે સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે અને લોકો એકબીજાથી શરત પણ લગાડતા હોય છે પરંતુ આ શરત હતી પણ અનોખી રીતે જોવા મળી જે શરતે આખા વહીવટી તંત્ર ને દોડતું કરી દિધું ગુજરાતમાં દાંતીવાડા ડેમ પાસે એવું જાહેરનામું મૂકવામાં આવ્યું છેકે આ ડેમથી સામાન્ય.

જનતાએ ચેતીને રહેવું ડેમમાં 605 નું લેવલ છે છતાં પણ એક યુવકે એ દાંતીવાડા ડેમની ઓફીસ ની બાજુમાં થી ડેમ માં છંલાગં લગાવી હતી જેનો વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ વિડિયો જોતા માહિતી મળીકે આ છંલાગ લગાવનાર યુવકે શરત મારી હતી કોઈ અન્ય યુવક સાથે જે મોબાઈલ થી વિડીઓ શુટ કરી રહ્યો હતો.

શરત એવી હતી કે જ્યાં જાહેરનામું લગાડ્યું છે એજ ડેમની ઓફીસ પાસેથી છંલાગં લગાવવી આ આ વિડીયો જોતા તંત્રની અને જવાબદાર અધિકારીઓ ની ઘોર બેદરકારી હોવાથી આ ઘટના બની એમ સ્થાનિક લોકો જણાવી રહ્યા હતા સાથે તંત્ર પણ દોડતું થયુંછે આ વિડીયોમાં રહેલા વ્યક્તિ કોણ હતા જે જાણવાનો.

પ્રયત્ન કરી રહ્યા છે વિડીયોમાં દેખાય છે છંલાગ લગાવનાર યુવકને કાંઈ નહોતું થયું એ પોતાની મસ્તીમાં ડેમમા તરી રહ્યો હતો અને હસતો દેખાયો હતો ડેમ ની ઉપર ઉભેલા લોકો પણ હસી રહ્યા હતા આ વિડિયો વાઇરલ થતાં અધિકારીઓ એ તપાસ હાથ ધરી છે મિત્રો આ મામલે તમારો શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *