બોલીવુડ અભિનેત્રી ત્રિઘા ચૌધરી પોતાના હોટ અને બોલ્ડ લુક થી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે આશ્રમ ટુ વેબ સિરીઝ માં બબીતા ના પાત્રમાં દર્શકો ને દિવાના બનાવી બોલ્ડ અને હોટ સીન આપતી અભિનેત્રી ત્રિઘા ચૌધરી ના દમદાર અભિનય ને દર્શકો એ ખુબ પસંદ કર્યો હતો વેબ સિરીઝ.
આશ્રમ 2 થી અભિનેતા બોબી દેઓલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શાનદાર વાપસી કરી હતી સુપરસ્ટાર બોબી દેઓલ સાથે ત્રિઘા ચૌધરી એ ખુબ જ હોટ સીન આપ્યા હતા એટલે તે બાબા નીયાલા ની બબીતા તરીકે ઓળખ માં આવી હતી અભિનેત્રી ત્રિઘા ચૌધરી ઘણી વેબ સિરીઝ સાથે કામ કરી રહી છે.
એ વચ્ચે ત્રિઘા ચૌધરી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે બિકીની અને વેસ્ટન આઉટફીટ માં પોતાના મદમસ્ત ભરાવદાર ફિગર ને ફોન્ટ કરી ફેન્સ ને લોભાવતી જોવા મળે છે તાજેતર માં તેને બિકીની પહેરીને દિલકશ અદાઓ માં પોતાના ભરાવદાર નિતંબો ફોન્ટ કરીને પોઝ આપ્યા છે.
જેની કાતીલાના અદાઓ જોતા ફેન્સ બેકાબુ બન્યા છે એક થી એક ગ્લેમર અંદાજમાં તસવીરો શેર કરીને તે ખુબ લોકચાહના મેળવી રહી છે અભિનેત્રી ત્રિઘા ચૌધરી આ પહેલા બંગાળી અને તમીલ ફિલ્મો સાથે ઘણા બધા શો માં પણ અભિનય કરી ચુકી છે સાલ 2016 માં અભિનેત્રી ત્રિઘા એ દહલીઝ.
શો થી ટીવી સીરીયલ માં ડેબ્યુ કર્યુ હતું ત્રિઘા ચૌધરી સોશિયલ મીડિયા પર 2.3 મિલીયન ફોલોવર ધરાવે છે બોલ્ડ અને હોટ લુક થી ફેન્સ ને દિવાના બનાવતી અભિનેત્રી ત્રિઘા ચૌધરી આશ્રમ સીરીઝ થી દર્શકો ના દિલમા બબીતા ના નામે સમાઈ ચુકી છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.