Cli
કોલેજના સમયે આવી દેખાતી હતી તારક મહેતા શોની દયાબેન, લોકોને ઓળખવી મુશ્કેલ બની...

કોલેજના સમયે આવી દેખાતી હતી તારક મહેતા શોની દયાબેન, લોકોને ઓળખવી મુશ્કેલ બની…

Bollywood/Entertainment Breaking

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે તેને દર્સકો ખુબ પ્રેમ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી શોમાંથી કેટલાય સ્ટારકાસ્ટ શો છોડીને જઈ ચુક્યા છે ટીવીનો આ શોની વર્ષોથી દર્શકોની પ્રથમ પસંદગી છે તેની લોકપ્રિયતા 14 વર્ષ ઓછી થઈ નથી. લોકો આ શોમાં કામ

તારક મહેતા શો સીરિયલમાં એક સમયે દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણીએ લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે પરંતુ મિત્રો તમને ખબર હશે દિશા લાંબા સમયથી શોથી દૂર છે તેના વચ્ચે દિશા કેલટીક તસ્વીર સામે આવી છે તમને જણાવી દઈએ દિશા વાકાણી તેના કોલેજસમયે.

ખૂબ જ સુંદર હતી અને કોલેજ સમયની દિશાની કેટલીક થ્રોબેક તસવીરો સામે આવી છે જેમાં તેમને ઓળખવી પણ મુશ્કેલ બને છે સામે આવેલ તસવીરોમાં તેઓ ગ્લેમરસ અને સુંદર લાગી રહી છે દિશાની આ તસવીરો લોકોને ખૂબ પસંદ આવી રહી છે એક્ટર તેમાં ખુબ સુંદર લાગી રહી છે.

દિશા વાકાણીએ વર્ષ 2017 થી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ને અલવિદા કહી દીધું હતું તેના બાદથી તેઓ શોમાં પાછા ફરી નથી પરંતુ ચાહકો હજી પણ તેણીને ખૂબ જ પ્રેમ કરે છે હજુ પણ ફેન્સ શોમાં તેમના આવવાની રાહ જોઈ રહયા છે અત્યારના દિવસોમાં દિશા તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *