દેશભર માંથી અવૈધ સંબંધોને લઈને ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે જેમાં ઘણા લગ્ન સંબંધો માં આડેતર સંબંધો ના કારણે વિખવાદો થાય છે અને ગુનાહીત પ્રવૃતીઓ પણ જન્મ લેછે આવો જ એક કિસ્સો મથુરા માંથી પ્રકાસ માં આવ્યો છે ચંદ્વશેખર નામના વ્યક્તિએ પ્રેમલગ્ન કર્યા હતા પોતાની પત્ની અને બે બાળકો સાથે.
તે રહેતો હતો થોડા સમયથી બંને વચ્ચે કાંઈક બાબતે ઝ ગડાઓ ચાલી રહ્યા હતા ચંદ્રશેખરને શંકા હતી કે તેની પત્ની નું બીજા કોઈ સાથે અફેર ચાલી રહ્યું છે પરંતુ તેની પાસે કોઈ પુરાવા નહોતા એકવાર સોમવારની સાંજે તેણે પોતાની પત્નીનો પીછો કર્યો અને તેની પત્ની એક કારમાં ચડતી જોવા મળી.
તેને બાઈક ગાડીની પાછળ કર્યું તેની પત્ની વિષ્ણુ ઠાકુર નામના યુવક સાથે મથુરામાં આવેલી ગોવર્ધન હોટલ માં બસસ્ટેશન પાસે નવા બનેલા રુમ નંબર 106 માં પહોંચી એ સમયે ચંદ્રશેખર પણ તેમની પાછળ પાછળ પહોંચ્યો તેને આ સમગ્ર ઘટના ની જાણ કરી સ્થાનીક પોલીસ ને બોલાવી લીધી.
થોડીવાર માં તેને પોતાની પત્ની સાથે રંગરેલિયા મનાવતા વિષ્ણુ ઠાકુર ને કપડા વિનાની હાલતમાં પકડી લીધો આ સમયે પોલીસને જાણવા મળ્યું કે વિષ્ણુ ઠાકુર નામનો આ વ્યક્તિ તે વિસ્તારમાં ખુબ પ્રભાવશાળી હીન્દુત્વવાદી સંગઠન નો કાર્યકર્તા છે પોલીસે સમગ્ર ઘટના પર કાર્યવાહી હાથ ધરી છે.