Cli

ગુજરાતમાં ચોમાસું કેમ મોડું? અંબાલાલે શું કહ્યું?

Uncategorized

વિરામબાદ સ્વાગત છે ગુજરાત વાસીઓને વરસાદ માટે હજુ રાહ જોવી પડશે ગુજરાત તરફ આવતું ચોમાસું મુંબઈ પાસે અટકી ગયું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી આગામી [સંગીત] 23 જૂન પછી રાજ્યમાં વરસાદ આવી શકે છે ગરમી અને હવામાં ભેજના અભાવને કારણે ચોમાસુ ખેંચાયું છે અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય ન થતા ગુજરાત તરફ આવતું ચોમાસુ અટક્યું સપ્ટેમ્બર મહિનામાં અલમીનોની અસર ઘાતક રહેશે આ વાતનો ઉલ્લેખ પણ અંબાલાલ પટેલે કર્યો છે હાલમાં બંગાળ સાગરમાં પૂર્વ ભારતમાં ભારે વરસાદ છે અને અરબ સાગરમાં અરબ સાગર દક્ષિણમાં સક્રિય છે ઉપરલા લેવલમાં સક્રિય નથી એટલે મુંબઈમાં ચોમાસું અટકી ગયું છે અને આરબ કન્ટ્રીના સુકા પવનોના કારણે ભેજ પણ નથી હવામાં ભેજ 90 થી 80 થી 95 95% થાય તો પછી વરસાદની સક્રિયતા વધે દક્ષિણ ગોળાર્ધમાં પેસિફિક મહાસાગરમાં નીનો 3.4 વિસ્તારમાં ઓગસ્ટમાં નિયત તાપમાન કરતાં 1.5 5 ડિગ્રી સેલ્સયસ વધુ થવાની શક્યતા રહેશે અને સપ્ટેમ્બરમાં અન્નીનો ઘાતક થવાની શક્યતા રહેશે અને આદ્રા નક્ષત્રમાં 23 જૂનથી લગભગ 7 જુલાઈ વચ્ચે ખારા ખાબોચિયા ભરાય અને તળાવ ભરાય તેવો વરસાદ થાય તો

7 જુલાઈ પછી નજી નાળા સલકાય તેવો વરસાદ થાય તો આજે 13 જૂન થઈ ગઈ છે હજુ સુધી પણ વરસાદના કોઈ એંધાણ નથી જોવા મળી રહ્યા અને હવે એક નવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની કે જે તમામ લોકોની ચિંતા વધારી રહી છે કારણ કે જ્યાં તરફ લોકો રાહ જોઈને બેઠા છે કે વરસાદ ક્યારે આવશે સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત ક્યારે થશે અને તેની વચ્ચે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હવે ચોમાસું હજુ મોડું થશે હવે સૌથી પહેલા તો આપણે જોઈ લઈએ કે અત્યારે પરિસ્થિતિ શું છે વરસાદ ક્યાં સુધી પહોંચ્યો છે તો અત્યારે તમે જોઈ શકો છો કે આ જે ભાગ તમે જુઓ દક્ષિણ પશ્ચિમના જે ભાગો છે ત્યાં અત્યારે ચોમાસું બરાબર જામ્યું છે પણ અત્યારે તમે આ જે અરબી સમુદ્ર છે ત્યાં તમને કોઈ વરસાદી સિસ્ટમ નથી જોવા મળી રહી નથી કોઈપ ડિપ્રેશન નથી કોઈ ડિપ્રેશન નથી કોઈ લો પ્રેશર નથી કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન કોઈ જ સિસ્ટમ નથી સામાન્ય રીતે જો એવી કોઈ સિસ્ટમનું નિર્માણ થાય તો એ સિસ્ટમ ચોમાસાને બળ પૂરું પાડે છે અને ચોમાસું ઝડપથી આગળ વધે છે પણ અત્યારની જે સ્થિતિ છે એ મુજબ અરબી સમુદ્રમાં કોઈ જ એવી સિસ્ટમ સક્રિય થઈ નથી અને તેની સીધી અસર ચોમાસાને થઈ રહી છે આ તરફ તમે જુઓ કે બંગાળની ખાડીમાં પણ કોઈ જ એવી સિસ્ટમ સક્રિય નથી પણ ચોમાસુ અત્યારે અહીંયા ખૂબ જ બળવાન છે એટલે અહીંયાથી ચોમાસુ આગળ વધી રહ્યું છે એટલે આ તરફ જે દરિયા કાઠાના જે ભાગો છે ખાસ કરીને દક્ષિણના ભાગોમાં આપણે વાત કરીએ તો કર્ણાટક તેલંગાણા આંધ્રપ્રદેશ તેની સાથે સાથે પશ્ચિમ બંગાળ અસમ મેઘાલય એ જે વિસ્તારો છે ત્યાં અત્યારે ચોમાસુ જામ્યું છે.

હવે બીજી તરફ પરિસ્થિતિ શું થઈ છે કે અત્યારે દરિયામાંથી જે પવનો આવે છે એ પવન ભેજવાળા નથી સૂકા પવન છે અને સુકા પવનના કારણે પણ ચોમાસાને બળ નથી મળી રહ્યું હવે આ તરફની જે સિસ્ટમ છે એમાં તમે જુઓ કે અહીંયા બે સિસ્ટમ સક્રિય હતી પણ એક સિસ્ટમ હવે વિખેરાઈ રહી છે પણ તેની સાથે આ એક સિસ્ટમ છે એ હજુ પણ બળવાન છે તેની સાથે અહીંયા એક સિસ્ટમ હતી અને આખું એક ટ્રફ બની રહ્યું હતું અને તેની અસર સીધી અહીંયા તમને આ જે પૂર્વ ઉત્તર પૂર્વી પૂર્વીય જે ભાગો છે ત્યાં તમને એની અસર જોવા મળી રહી એટલે કે તમે ઉત્તરાખંડ તેની સાથે હિમાચલ પ્રદેશ આ જે વિસ્તાર છે ત્યાં તમને વરસાદની અસર જોવા મળી શકે છે સાથે હવે તેની અસર દિલ્હી પંજાબ ઉત્તર પ્રદેશ હરિયાણા સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ અસર જોવા મળી રહી છે એટલે દિલ્હીમાં પણ એનસીઆરમાં પણ વાતાવરણ આજના દિવસમાં પલટાયેલું જોવા મળ્યું પણ રહી વાત ગુજરાતની તો ગુજરાતના ભાગોમાં તમે જુઓ કે હજુ પણ અહીંયા તમને સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે કારણ કે આ તરફથી પણ હવા સૂકી આવી રહી છે

અને હજુ અરબી સમુદ્રમાંથી જે પવન આવવો જોઈએ જે ભેજવાળો પવન આવવો જોઈએ એ પવન નથી આવી રહ્યો પવન ની ગતિ વધી છે પ્રી મોન્સુન એક્ટિવિટી તેજ [સંગીત] થઈ છે પણ એ પ્રી મોન્સુન એક્ટિવિટીની અસર જોવા મળી રહી છે ગુજરાતમાં પણ હજુ ચોમાસુ સત્તાવાર રીતે આગળ વધે તેવું દેખાઈ નથી રહ્યું અત્યારે તમે જુઓ કે આ જે દરિયાકાંઠાના જે ભાગો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે અને તેની સાથે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો છે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર સહિતનો જે આખો પટ્ટો છે દેવભૂમિ દ્વારકા સહિતનો તો એ દરિયાકાંઠે હલચલ અત્યારે તે જ જોવા મળી રહી છે એટલે તેની અસર ક્યાંક વાતાવરણમાં જોવા મળી શકે આજના દિવસમાં અમદાવાદ પણ વાતાવરણ પલટાયલું જોવા મળી રહ્યું છે પણ હવે આપણે વિંડીના માધ્યમથી પણ સમજવાનો પ્રયાસ કરીશું અત્યારે સૌથી પહેલા તમે જોઈ લો કે ચોમાસાની સ્થિતિ શું છે તો ચોમાસું હજુ સુધી પણ આજે 13 તારીખ થઈ ગઈ છે હજુ સુધી મુંબઈને ટચ નથી કર્યું હજુ મુંબઈમાં સત્તાવાર રીતે ચોમાસાની જાહેરાત નથી થઈ સામાન્ય રીતે ચોમાસું જ્યારે મુંબઈમાં આવે ત્યાર પછી એક સપ્તાહ રહીને દક્ષિણ ગુજરાતથી ગુજરાતમાં પ્રવેશ કરે ધીમે ધીમે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં પ્રસરી જાય એટલે 15 દિવસનો એવો સમયગાળો કે ત્યારે ગુજરાતમાં ચોમાસુ જામી જાય પણ અત્યારની સ્થિતિમાં હજુ મુંબઈને ચોમાસાએ સ્પર્શ કર્યો નથી

હવે આપણે વિંડીમાં પણ સમજી લઈએ કે પરિસ્થિતિ શું છે તો સૌથી પહેલા તમે સેટેલાઈટ તસ્વીર જુઓ કે સેટેલાઈટ તસ્વીરમાં જે તમને સ્થિતિ જોવા મળી રહી છે તો અરબી સમુદ્રમાં તમને ક્યાંય કોઈ એવી વરસાદી સિસ્ટમ નથી જોવા મળી રહી અને તેના કારણે કોઈ જ હલચલ અહીંયા નથી અત્યારે તમને આછો વાદળનો ઘેરાવો જોવા મળી રહ્યો છે. આ તરફ બંગાળની ખાડીમાં તમે જુઓ કે ચોમાસુ બરાબર જામ્યું છે આ તરફ જે પૂર્વ ઉત્તરીય જે રાજ્ય છે ત્યાં પણ તમને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે કારણ કે આ તરફના જે દેશો છે દરિયાની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ચોમાસુ જામેલું છે. આ તરફ દક્ષિણના જે ભાગો છે એ એ તટ પાસે પણ તમને વાદળનો ઘેરાવો જોવા મળી રહ્યો છે. પણ અહીંયાં તમે ગુજરાત જો ગુજરાતમાં તમને આછા છૂટા છવાયા વાદળો જોવા મળી રહ્યા છે અને એ પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગ રૂપેનો એ વરસાદ ગણાવવામાં આવી રહ્યો છે. બીજા મોડલથી પણ આપણે સમજીશું કે અત્યારે પરિસ્થિતિ શું જોવા મળી રહી છે. તો હવે તમે જુઓ કે આપણે સમય આજે બપરનો કરીએ 5 વાગ્યાનો મે સમય કર્યો છે અને 5 વાગ્યાના સમયે તમે જોઈ શકો છો કે આ જે દક્ષિણના ભાગો છે અહીંયા તમને થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે એટલે કે ગાજવીજ સાથે વરસાદ પડતો જોવા મળી શકે અને એ વિસ્તારમાં ચોમાસુ જામેલું જ છે. આ તરફના તમે આખા વિસ્તારના પટ જુઓ પશ્ચિમી તટનો તો ત્યાં પણ તમને એ જ વાતાવરણ જોવા મળી રહ્યું છે વરસાદ કારણ કે બંગાળની ખાડીમાં સીધી અસર છે. હવે તમે અહીંયાથી જોઈ શકો છો કે અહીંયા હવા એક જ દિશામાં ગતિ કરી રહી છે.

પણ આ તરફ તમે જે આ પાકિસ્તાન અને બાંગ્લાદેશની તરફ જે બે સિસ્ટમ બનેલી હતી ડિપ્રેશન અને સાયક્લોનિક સર્ક્યુલેશન તેના કારણે તમે જુઓ આ સિસ્ટમ છે એટલે આ તરફથી પણ હવા આ તરફ આવી રહી છે. આ તરફ તમે જુઓ કે આ જે અહીંયા એક મોન્સુન ટ્રફ બનેલું હતું ત્યાંથી પણ એ હવા આ દિશામાં ગતિ કરી રહી છે. પણ આ જે હવાની લહેરો છે એ સૂકી હવા છે એટલે તેની જે અસર છે એ અસર ચોમાસાને થઈ રહી છે કારણ કે જ્યારે ભેજવાળી હવા આવે તો ચોમાસાને બળ મળે અને ચોમાસુ વધુ વેગથી આગળ વધે હવે અત્યારે તમે જુઓ કે આ જે સિસ્ટમ હતી તેની અસર સીધી અહીંયા તમને પંજાબ, હરિયાણા, દિલ્હી, એનસીઆર અને ઉત્તર પ્રદેશ સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે પણ હજુ પણ તમને ગુજરાત થોડું ઝૂમ કરીને હું તમને બતાવીશ કે ગુજરાતની પરિસ્થિતિ શું છે? તો તમે જુઓ કે સૌરાષ્ટ્રના જે ભાગો છે એ ભાગો અને તેની સાથે અમદાવાદ સહિતનો નો વિસ્તાર આ તમે જુઓ આટલો જે વિસ્તાર છે ત્યાં તમને વરસાદી વાતાવરણ આજના દિવસમાં જોવા મળી શકે. છૂટો છવાયો વરસાદ થઈ શકે ક્યાંક વધારે પણ વરસાદ થઈ શકે પણ હજુ પણ આ જે વરસાદ છે તેને પ્રી મોન્સુન એક્ટિવિટીનો ભાગ ગણવામાં આવી રહ્યો છે એટલે હજુ પણ સત્તાવાર ચોમાસા માટે રાહ જોવી પડશે. જ્યાં એક તરફ છેલ્લા કેટલાય દિવસથી લોકો રાહ જોઈને બેઠા છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે સત્તાવાર ચોમાસાની શરૂઆત ક્યારે થશે પરંતુ અંબાલાલ પટેલે જે રીતની આગાહી કરી છે એ રીતે હવે તમામ લોકોની ચિંતા વધી ગઈ છે કારણ કે હજુ પણ 10 દિવસ સુધી ચોમાસાની શરૂઆત થઈ શકે તેમ નથી આ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *