સગાઈ ટુટ્યા બાદ કિજંલ દવે નું ખજુર ભાઈ સાથેની વાતચીતનુ કોલ રેકોર્ડિંગ આવ્યું સામે, થઈ આવી વાતચીત...

સગાઈ ટુટ્યા બાદ કિજંલ દવે નું ખજુર ભાઈ સાથેની વાતચીતનુ કોલ રેકોર્ડિંગ આવ્યું સામે, થઈ આવી વાતચીત…

Breaking

ગુજરાતની જાણીતી લોકસિંગર કિંજલ દવે આ દિવસોમાં પોતાની પાંચ વર્ષ જૂની સગાઈ તૂટ્યા બાદ ખૂબ જ ચર્ચાઓમાં છે સામા સાટા ના રીવાજ મુજબ કિંજલ દવે ની સગાઈ પવન જોશી સાથે કરવામાં આવી હતી અને પવન જોશી ની બેન સાથે કિંજલ દવેના ભાઈ આકાશ દવેની સગાઈ કરવામાં આવી હતી.

પવન જોશીની બેને અન્ય યુવક સાથે લગ્ન કરી લેતા બંને પરિવારજનો વચ્ચે વિખવાદ થયો હતો અને જેના કારણે કિંજલ દવેની પણ સગાઈ તોડી નાખવામાં આવી હતી ત્યારબાદ કિજંલ દવે પોતાની પ્રોફેશનલ લાઈફ થી થોડા સમય માટે દુર થઇ હતી એ વચ્ચે કિંજલ દવે પોતાના દુઃખ ને ભુલી ફરી આલ્બમ સોગં.

અને ડાયરાના પ્રોગ્રામ કરી રહી છે એ વચ્ચે તાજેતરમાં એક કોલ રેકોર્ડિંગ ખુબ વાઈરલ થઈ રહ્યું છે જેમાં ખજુર ભાઈ અને કિજંલ દવે ને વાતચીત કરતા જણાવામાં આવ્યા છે વાઈરલ રેકોર્ડિંગ માં ખજુર ભાઈ કિજંલ દવે ને સગાઈ તૂટી ગયા બાદની સ્થિતિ વિશે પૂછી રહ્યા છે ત્યારે કિંજલ દવે.

જવાબમાં કહી રહી છે કે બહારનું વાતાવરણ ખૂબ જ ખરાબ છે,લોકો એકબીજાની વિશે વાત કરી રહ્યા છે તો ખજૂર ભાઈ જણાવી રહ્યા છે કે મેં આ બધું સમાચારમાં વાંચ્યું હતું અને હું પણ હવે આ વિશે વધારે વાંચતો નથી મારું મન ટુટી ગયુ છે કિજંલ દવે ને ખજુર ભાઈ હિમંત રાખીને આ દુઃખ ની.

પરીસ્થીતી માંથી બહાર આવવાનું જણાવી રહ્યા છે અને વધારે આ વિશે વિચારવાનું ના પાડી રહ્યા છે પોતાની માત્ર 17 વર્ષની ઉંમરે કિંજલ દવે એ ડાયરા ના પ્રોગ્રામ થકી ખુબ લોકપ્રિયતા મેળવી તેના ઘણા આલ્બમ સોગં હીટ રહ્યા છે અમે ગુજરાતી લેરી લાલા ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દવ આવા.

હિટ સોંગ આપી ગુજરાત પરમાર તેને ખૂબ જ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી કિંજલ દવે આજે ગુજરાત ના સ્ટાર સિંગરમાં નામ ધરાવે છે નાની ઉંમરે આટલી સફળતા મેળવી તેને પવન જોષી સાથે સગાઈ કરી હતી પરંતુ વિધાતાને કાંઈ અલગ મંજુર હતું કિંજલ દવે ને ખજૂર ભાઈ પોતાની બહેન માને છે અને.

ભાઈ તરીકે કિજંલ દવે સાથે હંમેશા સુખ દુઃખ ના સમય માં સાથે રહે છે એ વચ્ચે આ પરીસ્થીતી માં ખજુર ભાઈ કિજંલ દવે સાથે તેમના પરીવારજનો વિશે વાત કરતા જોવા મળ્યા હતા કિજંલ દવે આજે સોસીયલ મિડિયા પર પણ ખુબ મોટી ફેન ફોલોવિંગ ધરાવે છે તેના લાખો ફેન ફોલોવર છે જે કિજંલ દવે ની.

દરેક તસવીરો ને ખુબ પસંદ કરે છે સગાઈ ટુટી ગયા બાદ કિજંલ દવે પાવાગઢ મહાકાળી માં ના દર્શન કરવા પહોંચી હતી અને પાવાગઢ ના વિસ્તાર માં તેને પોતાના આગામી પ્રોજેક્ટ નું શુટિંગ પણ કર્યું હતું હવે તે આ પરિસ્થિતિ માંથી બહાર આવી ચુકી છે અને પોતાના સંગીત અને અભિનય કેરીયરને વધારે મહત્વ આપી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *