Cli
દુનિયાની સૌથી કામુક યુવતીએ 700 પુરુષો સાથે ઘપાઘપ કર્યું, અને આખરે બેડ પર થાકીને….

દુનિયાની સૌથી કામુક યુવતીએ 700 પુરુષો સાથે ઘપાઘપ કર્યું, અને આખરે બેડ પર થાકીને….

Ajab-Gajab Breaking

દુનિયાભરમાં એવા ઘણા બધા વ્યક્તિ હોય છે જેવો પોતાની આગવી ઓળખ ધરાવતા હોય છે ઘણા બધા લોકોને અનોખો શોખ હોય છે જેના કારણે તેઓ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કોઈપણ હદે પહોંચી જાય છે એવી જ એક યુવતી આજે દુનિયાભરમાં ખુબ ચર્ચાઓમાં આવી છે ટીવી રીયાલીટી શો સુપરસ્ટાર.

બેલિન્ડા લવ લેગર પોતાની પ્રશનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને આ દિવસોમાં ખુબ લાઈમલાઈટમાં છવાઈ છે અભિનેત્રી બેનીન્ડાએ રેડીઓ શો યુ આર એ ગ્રબ મેટ માં પોતાની પ્રશનલ લાઈફ ને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે બેલિન્ડા તાજેતરમાં લવગુરુ તરીકે વ્યવસાય કરી રહી છે તે યુગલો વચ્ચે ડેટીગં કરાવે છે.

અને લોકોની વચ્ચે પ્રેમ અને રીલેશનશીપ કરાવી ખુબ મોટી કમાણી કરે છે પોતાના અનુભવ થી આજે તે ખુબ પ્રચલિત છે થોડા સમય પહેલા જ તેને પોતાના જીવનનો એક મહત્વનો ખુલાસો કર્યો હતો તેને સ્પષ્ટ રૂપે જણાવ્યું હતું કે તેને યૌન સંબંધ ની એટલી હદે લત લાગી હતી કે રોજ તે રાત વિતાવવા માટે અલગ અલગ પાર્ટનર શોધતી હતી.

તેને કોઈ એક પાર્ટનર ની સાથે સંબંધો બનાવવામાં મજા નહોતી આવતી તેને પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે અઠવાડીયા માં આઠ રાત્રી દરમિયાન માત્ર રવીવાર ના દિવશે જ આરામ કરતી અને બાકીના દિવશોમા યૌન સંબંધ ની લાગેલી લત ના કારણે તેના શરીરમાં આવેગો પર તે નિયંત્રણ રાખી નહોતી શકતી.

તેના અંગ ઉપાંગ હંમેશા નવા સ્પર્શ માટે આતુર રહેતા હતા તેના ઉપાંગ પર નવો સ્પર્શ પડતા તેને ખુબ મજા આવતી હતી તેને જણાવ્યું હતું કે હાલ તેને પોતાના આવેગો પર ઘણું નિયંત્રણ મેળવ્યું છે અને હવે તેને આવી લત નથી રહી તેને પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેને પોતાના જીવનમાં આ લત ના કારણે 700 થી વધારે.

પુરુષો સાથે શારીરિક સંબંધ બનાવ્યો છે તે રોજ રાત્રે અલગ અલગ પુરુષો સાથે રાત વિતાવતી હતી એને એ પણ જણાવ્યું હતું કે તેને આ વાતનો આજે કોઈ પસ્તાવો નથી કે અફસોસ નથી તેને આ બાબતનું કારણ ખરાબ પુરુષો ના સંગ હોવાનું જણાવ્યું હતું તેને પોતાના જીવનમાં ખુબ મજા મેળવી છે હવે તે કોઈ એક સારા પાર્ટનર ની.

તલાસ માં છે હવે તે કોઈ એક પુરુષ સાથે જ જીવન વિતાવવા માંગે છે બેલીન્ડાએ આ બાબતે ખુલાસો કરતા જણાવ્યું હતું કે તે જ્યારે પણ કોઈ નવા પાર્ટનરને મળતી હતી ત્યારે તેને દિલ ખોલીને વાત કરતી હતી તેને શરૂઆતમાં એવું લાગતું હતું કે તેઓ મારી વાત સાંભળે છે પરંતુ તેઓ માત્ર મારી સાથે શારીરિક સંબંધ બનાવવા.

પૂરતા જ હતા તેઓ મારી લાગણી મારા પ્રેમને સમજી શક્યા નહીં અને જેના કારણે મેં મારું જીવન બદલવાનું નક્કી કર્યું છેલ્લા આઠ વર્ષોથી હું મારી લતને છોડવાનો પ્રયત્ન કરી રહી છું અને તેના કારણે છેલ્લા 15 મહિનાથી મેં કોઈની સાથે શારીરિક સંબંધ બનાવ્યો નથી તે હાલ લવગુરુ બનીને પૈસા કમાઈ રહી છે.

તે ઘણા બધા રિયાલિટી શો હોસ્ટ કરે છે સાથે તેના પ્રોગ્રામો પણ થતા રહે છે પોતાના ગ્રાહકોને તે રિલેશનશિપ ગુરુ બની અને સલાહ આપે છે તેને પોતાની ઓફિસ પણ ખરીદી લીધી છે તેને જણાવ્યું હતું કે લોકો યૌન સંબંધને ખરાબ દ્રષ્ટિએ જુએ છે પરંતુ તે એક સુખ છે જે સુખ થોડા સેકન્ડ માટેનુ હોય છે જેમાં અનહદ આનંદ.

માણવાની મજા આવે છે તે સુખ તમે કોની પાસે થી વધારે મેળવો છો એ તમારા પર નિર્ભર છે આ જાણવા મે મારા જીવનમાં 700 પુરુષો ને અજમાવ્યા છે જેનાથી લવગુરુ બની સલાહ આપી રહી છુ તેનુ આ ઈન્ટરવ્યુ આજે દુનિયાભર માં ખુબ ચર્ચાઓ માં છે આવનાર સમયમાં તે વર્લ્ડ રેકોર્ડ માં પણ પોતાનું નામ નોંધાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *