ફેમસ પંજાબી સિગંર આલ્બમ સોગં અભિનેત્રી શહેનાઝ ગીલ આ દિવસો માં પોતાની બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી ને લઈને ખુબ ચર્ચાઓ માં છે શહેનાઝ ગીલ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કહેવાતા ભાઈજાન સુપરસ્ટાર સલમાન ખાન ની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન માં જોવા મળશે.
જેને લઇને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે પંજાબી આલ્બમ સોગં માં ગુરુ રંધાવા જેવા કલાકારો સાથે દેશભરમાં ખુબ નામના મેળવનાર અભિનેત્રી શહેનાઝ ગીલ પોતાની સુંદરતા અને બોલ્ડનેશ ને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ હાઈલાઈટ રહે છે શહેનાઝ ગીલને પંજાબી.
કેટરીના તરીકે પણ ઓળખવામાં આવે છે સલમાન ખાન બોલીવુડ અભિનેત્રી કેટરીનાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને કેટરીના સાથે તેઓ લવ ઈન રિલેશનશિપમાં પણ હતા પરંતુ તેમનું બ્રેક અપ થતા તેઓ બોલીવુડ ફિલ્મ વીર માં કેટરીના કૈફ જેવી દેખાતી અભિનેત્રી ઝરીન ખાન ને લઈને આવ્યા.
અને તેના પણ પ્રેમ માં પડ્યા ત્યાર બાદ ફરી પોતાની યાદો ને તાજા કરવા સલમાન ખાન પંજાબી કેટરીના તરીકે ઓળખતી શહેનાઝ ગીલ ને પોતાની ફિલ્મ માં લઇ ને આવી રહ્યા છે એ વચ્ચે શહેનાઝ ગીલ સાથે સલમાન ખાન પોતાની ફિલ્મ ની કાસ્ટીંગ ટીમ સહીત ફિલ્મ નું પ્રમોશન કરવા પહોંચ્યા હતા.
આ દરમિયાન શહેનાઝ ગીલ ખુબ જ ખુશ જોવા મળતી હતી શહેનાઝ ગીલ ના ચહેરા પર મુસ્કાન અને ખુશી જોવા મળતી હતી મિડીયાએ શહેનાઝ ગીલ ને સલમાન ખાન સાથે કામ કરીને તમે કેવું અનુભવી રહ્યા છો તેવું જણાવતા શહેનાઝ ગીલે જણાવ્યું હતું કે હુ અને સલમાન ખાન બંને સારાં મિત્રો છીએ અમે હંમેશા મસ્તી કરીએ છીએ.
જુઓ એમ જણાવતાં સલમાન ખાન સાથેની મસ્તી કરતી રોમેન્ટિક અંદાજમાં ખેંચેલી તસવીરો ને દેખાડી હતી શહેનાઝ ગીલ ની ખુશી અને તેની આ અદાઓ જોતા ચાહકો ખુશ થયા હતા અને સલમાન અને શહેનાઝ ગીલ વચ્ચે કાંઈક ચાલી રહ્યું છે એવી વાઈરલ થયેલી આ તસવીરો અને વિડીઓ પર કમેન્ટ પણ આપી રહ્યાં હતાં.