Cli
મુંબઈ ITI હોસ્ટેલ ના 7 માળે થી અમદાવાદના યુવકની ખુ!દખુશી, માતાએ આરોપ નાખતા કહ્યું મારો દીકરો આ સમાજ...

મુંબઈ ITI હોસ્ટેલ ના 7 માળે થી અમદાવાદના યુવકની ખુ!દખુશી, માતાએ આરોપ નાખતા કહ્યું મારો દીકરો આ સમાજ…

Breaking

મુંબઈ આઈ ટી આઈ માંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે અમદાવાદના મણીનગરમાં મ્યુનિસિપલ ક્વાટર માં રહેતા રમેશભાઈ સોલંકી જેઓ પ્લમ્બિગ નુ કામ કરીને છૂટક મજૂરી કરે છે તેમનો દીકરો દર્શન સોલંકી ભણવામાં ખૂબ હોશિયાર હતો ધોરણ 12 સાયન્સમાં 86% આવતા તેને JEE ની પરીક્ષા આપી હતી પરંતુ મેરીટ લીસ્ટ માં ના આવતા ફરી.

એક વર્ષ બાદ JEE ની તેને પરીક્ષા આપી અને JEE માં તેને ITI ના સપનાઓ સાથે એડમિશન મેળવ્યું અને તે દિવાળી પહેલા જ મુંબઈ ગયો આ દરમિયાન 12 ફેબ્રુઆરી ના રોજ દર્શન પોતાના પરિવારજનોને ફોન કરીને જણાવ્યું હતું કે હું ફરવા જાઉં છું મને અત્યારે કોલ કરતા નહીં હું સાંજે ફોન કરીશ પરિવારજનો ખુશી વ્યક્ત કરી પરંતુ આ ખુશી તેમને.

લાંબો સમય સુધી ટકી રહી નહીં દર્શનના પિતા રમેશભાઈને વોટ્સેપ માં ત્રણ કોલ આવ્યા અજાણ્યા વ્યક્તિએ કોલ કરીને જણાવ્યું કે દર્શનનો અકસ્માત થયો છે તમે જલ્દી આવી જાઓ તમારી પત્ની ને પણ સાથે લાવજો હુ આઈટીઆઈ માંથી બોલું છુ અને ઉપરા ઉપરી ત્રીજો ફોન એવો આવ્યો કે તમે ફ્લાઇટમાં આવજો રમેશભાઈ.

તેમની પત્ની સાથે ફ્લાઈટમાં મુંબઈ પહોંચ્યા તેમને એવો અણસાર આવી ગયો હતો કે કાંઈક મોટી ઘટના બની છે પોતાના પુત્ર પાસે પહોંચતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ આઇટીઆઈના 7 માં માળે થી દર્શને નીચે કુદીને ખુદખુશી કરી લીધી હતી તેના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો આ દરમિયાન રમેશભાઈ અને.

તેમના પત્ની એ જણાવ્યું કે અમારો દિકરો ખુદ ખુશી ના કરી શકે દર્શનના પાર્થીવ દેહને મણીનગર ખાતે લાવવામાં આવ્યો આ મામલે રમેશભાઈ અને તેમના પરીવારજનો એ આક્ષેપો કર્યા હતા રમેશભાઈ એ જણાવ્યું હતું કે ફ્લાઇટ માં પહોચંતા મને જાણ ડીને કરી હતી કે તમે પહોંચો પછી અમે પોસ્ટમોર્ટમ કરીશું પરંતુ અમારા પહોંચ્યા પહેલા.

પોસ્ટમોર્ટમ કરી નાખવામાં આવ્યું હતું અમારાથી છુપાવવામાં આવ્યું છે મારા દિકરાએ ખુદખુશી નથી કરી તેની હ!ત્યા કરવામાં આવી છે અમે શિડ્યુલ કાસ્ટ ના હોવાથી તેની સાથે બીજા વિદ્યાર્થીઓ દુર્વ્યવહાર કરતા હતા તેનું રેગીગં કરવામાં આવતું હતું આ મામલે દર્શન ની માતાએ જણાવ્યું હતું કે મારો દીકરો ભણવામાં ખૂબ જ હોશિયાર હતો.

અને કોલેજમાંથી અવારનવાર મને કોલ કરતો હતો તે ખૂબ જ ખુશ હતો તે ક્યારેય ખુદ ખુશી કરી શકે નહીં અમારાથી ઘણું બધું છુપાવવામાં આવ્યું છે દર્શને મને કહ્યું હતું કે વિદ્યાર્થીઓ કહેતા કે તું ફ્રીમાં ભણે છે મમ્મી એ એમને સારું નથી લાગતું મારા દીકરા સાથે કંઈક ખોટું થયું છે જે દબાવવામાં આવ્યું છે આ મામલે ભારતીય દલીત.

પેન્થર ના ગુજરાત ના અધ્યક્ષ રાહુલ પરમારે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાથી દર્શન જાતિગત બાબતોથી હેરાન કરવામાં આવતો હતો છોકરો ભણવામાં ખૂબ જ હોશિયાર હતો જેના કારણે તે ઘેર આવ્યો નહીં અને ભણતો રહ્યો પરંતુ તે આઠમાં મળે થી નીકળ્યો સાતમાં મળેથી ઉપરથી.

કૂદીને નીચે ખુદ ખુશી કરી તેવું જણાવવામાં આવ્યું છે પરંતુ તેના શરીરમાં કોઈ ઇજાઓ જોવા મળતી નથી મતલબ એવો છે કે તેની ખુદ ખુશી નહીં પરંતુ હ!ત્યા છે એક કલાક પહેલા તે સારી રીતે વાત કરતો હતો તો બીજા જ કલાકમાં તેના આવા સમાચાર સામે આવ્યા મહારાષ્ટ્ર જવું પડે તો જઈશું.

ગરીબ પરિવાર છે આર્થિક રીતે કમજોર છે જવાબદાર લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ઉચ્ચ માંગ અમે જરૂર કરીશું અને પરિવારને સહયોગ આપીશું હ!ત્યા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામા આવે એવી જ અમારી માંગણી છે આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *