પંજાબમાં લોરેન્સ બિશ્નોઈની હાલત ખુબ ખરાબ છે લોરેન્સ લાંબા સમયથી તિહાર જેલમાં હતો અને ત્યાં બેઠા જ પોતાની ગૅંગ ચલાવતો હતો પરંતુ પંજાબમાં સીધું મોસેવાલાની હત્યા બાદ તેને પંજાબ રિમાન્ડ માટે લાવવમાં આવ્યો હતો અને ત્યાં જ તેના રિમાન્ડ લેવામાં આવ્યા અત્યારે લોરેન્સની હાલત એટલી ગંભીર છેકે.
ચાલવા માટે કોઈના સહારાની જરુરુ પડી રહી છે તમને એ પણ જણાવી દઈએ કે લોરેન્સના વકીલે એ પણ કહ્યું છેકે તેઓ કોર્ટમાં અપીલ કરશે કે એમના ક્લાયન્ટ સાથે થર્ડ ડિગ્રી આપીને ટોર્ચર કરવામાં આવી રહ્યું છે અને એમના ક્લાયન્ટ સાથે પુછતાજ દરમિયાન કોઈ વિડિઓ ગ્રાફીનો ઉપયોગ નથી કરવામાં આવ્યો અને એમને મળવા પણ ન દેવાયા.
લોરેન્સ બિશ્નોઈએ પણ વિચાર્યું નહીં હોય કે પંજાબ પોલીસ જોડે ગયા પછી તેની હાલત આવી થશે હાલમાં લોરેન્સનો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં તેઓ લંગડાઈને ચાલી રહ્યો છે ગઈકાલે લોરેન્સના રિમાન્ડનો છેલ્લો દિવસ હતો તેના બાદ લોરેન્સને દિલ્હીની તિહાડ જેલમાં મોકલી દેવામાં આવશે.