એક વાત જણાવજો મિત્રો સુ પબ્લિક વગર કોઈ સેલિબ્રિટીની ઓકાત છે પબ્લિકના સપોર્ટ વગર કોઈ સ્ટાર બની શકે તો પછી સેલિબ્રિટી એ વાત કેમ ભૂલી જાય છે અને પબ્લિકને કીડા મકોડા સમજવા લાગે છે મુંબઈ એરપોર્ટ પર કંઈક એવું થયું જેને જોઈને તમારું લો!હી ઉકળી ઉઠશે હકીકતમાં નીતુ કપૂર અને અનિલ કપૂર.
પોતાની ફિલ્મ જુગ જુગ જીઓના પ્રમોશન કર્યા બાદ દિલ્હીથી મુંબઈ આવી રહ્યા હતા એ દરમિયાન નીતુ કપૂર અનિલ કપૂર સાથે ચાલી રહી હતી એમની સાથે એમનો બોડીગાર્ડ પણ હતો તે વારંવાર લોકોને એવી રીતે ધક્કા મારી રહ્યો હતો કે જેવી રીતે વસ્તીની કોઈ ઓકાતજ ના હોય લોકો અનિલ કપૂર અને.
નીતુ કપૂર સાથે ફોટો પડાવવા માંગતા હતા અનિલ અને નીતુ સાથે ચાલી રહ્યા હતા અને લોકો એમની સાથે સેલ્ફીઓ લઈ રહ્યા હતા પરંતુ એ દરમિયાન કોઈ પણ વ્યક્તિ તેની નજીક ન આવ્યો બધા દૂર રહીને જ ફોટો પડાવવાની કોશિશ કરતા રહ્યા પરંતુ આ દરમિયાન એમનો બાઉન્સર લોકોને અહીંથી ત્યાં ધક્કાઓ મારી રહ્યો હતો ત્યાં સુધી કે અનિલ કપૂર આગળ.
નીકળી ગયા છતાં એમનો બાઉન્સર એક વ્યક્તિને ધ!મકી આપી રહ્યો હતો આ બધું અનિલ કપૂર અને નીતુ કપૂર સામે થતું રહ્યું પરંતુ તેમ છતાં અનિલ કપૂરે પોતાના બાઉન્સરને રોકવાની કોશિશ ન કરી વસ્તી જોડે આવો વ્યવહાર કરવાની કેવી રીત છે અહીં અનિલ કપૂરનો આ વિડિઓ સામે આવતા લોકો અનિકલ કપૂરને ટ્રોલ કરી રહ્યા છે.