Cli
જીમમા થી બહાર આવતા સમયે ટૂંકા કપડાવામાં સ્પોટ થઈ મલાઈકા અરોડા, 48 વર્ષની ઉંમરે પણ...

જીમમા થી બહાર આવતા સમયે ટૂંકા કપડાવામાં સ્પોટ થઈ મલાઈકા અરોડા, 48 વર્ષની ઉંમરે પણ…

Bollywood/Entertainment Breaking

બોલિવૂડ અભિનેત્રી એવંમ અરબાઝ ખાનની પત્ની મલાઈકા અરોરા જે બાળકની માંછે પણ પોતાની એક્સસાઈજ અને જીમમા રોજ કસરત ડાયેટ થી પોતાના શરીર ને એકદમ સુડોળ રાખ્યું છે એને જોતાં જાણે ૧૮ વર્ષ ની યુવતી લાગે એવી એનુ મદમસ્ત ફીગર છે મલાઈકા અરોરા પોતાની હોટનેશ ને લઈ ખુબ ચર્ચા માં આવી છે.

તે અવારનવાર પોતાના ગ્લેમર લુક માં ચાહકોને લોભાવતી જોવા મળે છે ક્યારેક ડોગી સાથે તો ક્યારેક ટેનીસ સોર્ટ ડ્રેસીસ માં તો બીકીની માં હોટનેશ થી ચાહકોને મદહોશ કરતી જોવા મળે છે તાજેતરમાં એક ઇવેન્ટ દરમિયાન મલાઈકા અરોરા ક્યુટ બેકલેસ બેબી ફ્રોક માં સ્પોટ થઈ હતી ડીપ નેક માં તેના નિતંબો સોળે કલાએ ખીલી એની સુંદરતા માં વધારો કરી રહ્યા હતા.

પપ્સ લાઈટ મેકઅપ અને ગોગલ્સ માં તે ખુબ ગ્લેમર દેખાઈ રહી હતી બેકલેશ મા તેની પીઠ ખુબ આકર્ષક લાગી રહી હતી વાઈટ બેબી ફ્રોકમા એનો આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો જે જોઈ ચાહકો બેકાબુ બન્યા હતા અને બ્યુટીફુલ નાઈસ મલાઈકાજી લવલી સો હોટ જેવી કોમેન્ટ થકી પ્રેમ વરસાવી રહ્યા હતા તો ઘણા યુઝર્સ.

મલાઈકા અરોરાના આ લુક ને ટ્રોલ પણ કરતા જણાયા હતા મલાઈકા અરોરા આ દિવસોમાં અર્જુન કપૂર સાથે જોવા મળે છે આવનારા દિવસોમાં અર્જુન કપૂર સાથે ફિલ્મ માં અભિનય કરવા પણ જઈ રહી છે મુખ્ય અભિનેત્રી તરીકે મલાઈકા જોવા મળશે એવું એને પોતાના મિડીયા ઈન્ટરવ્યુ દરમીયાન જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *