શહેનાઝ ગિલને અચાનક આશું થઈ થઈ ગયું મુંબઈ એરપોર્ટ પર જોવા મળેલ શહેનાઝ ગીલે પોતાનું મોઢું બતાવવાનીજ ના પાડી દીધી એરપોર્ટ પર જોવા મળેલ શહેનાઝ ગિલે હૂંડી સાથે માસ્ક પહેરેલ હતું શહેનાઝ ગિલને જોઈને તેની જોડે મીડિયા વાળા પણ આવી ગયા હતા અને એમની તસ્વીર લેવા ગયા.
મીડિયાએ શહેનાઝ ગિલને વિનંતી કરી કે તેઓ એકવર પોતાનું માસ્ક હટાવી દે કારણ તેઓ ફોટો લઈ શકે પરંતુ શહેનાઝ ગિલ એરપોર્ટ પર જ દોડ લગાવી દીધી મીડિયા પણ શહેનાઝ ગિલ પાછળ પાછળ દોડી ગયું મીડિયાએ કેટલીયે વાર શહેનાઝને વિનંતી કરી પરંતુ શહેનાઝ ન કોઈ બોલી અને ન પોતાનું મોઢું બતાવ્યું.
હંમેશા મીડિયા સાથે મિત્રતા જેવી જોવા મળતી શહેનાઝ ગિલને આજે અચાનક શું થઈ ગયું એ વાત કોઈને સમજમાં ન આવી શહેનાઝ ગિલે ગયા દિવસોમાં ટાઈમ્સ ફેશન વીકમાં પોતાનો જલવો વિખેર્યો હતો શહેનાઝે દુલહન બનીને કેટ વોક કરી હતી અત્યારે તો શહેનાઝ સલમાન સાથે કભી ઈદ કભી દિવાળીનું શૂટિંગ કરી રહી છે શહેનાઝ હવે મોટી સ્ટાર બની ગઈ છે