બૉલીવુડ અભિનેતા બોબી દેઓલ ગુરુવારે 53 વર્ષના થઈ ગયા બોલીવુડની દિગ્ગ્જ સેલિબ્રિટીઓ એ બોબી દેઓલને જન્મદિવસની સુભકામનો પાઠવી ભાઈ સની દેઓલ અને ચકી પાંડે સાથે નજીકના મિત્રોએ પણ સોસીયલ મીડિયા દ્વારા બોબીને શુભેછાઓ પાઠવી હકીકતમાં અભિનેતા માંથી નેતા બનેલા સની દેઓલે.
સોસીયલ મીડિયામાં એક જૂની તસ્વીર સેર કરીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી એ તસ્વીરમાં બોબી દેઓલ સની દેઓલને ખોળામાં બેસાડેલ છે તસ્વીર શેર કરતા સની દેઓલે કેપશનમાં લખ્યું મારા નાના ભાઈ જન્મદિવસની શુભકામનાઓ પ્રેમ પ્રેમ અને પ્રેમ અહીં તસ્વીરમાં બોબી દેઓલે પણ.
ભાઈએ શેર કરેલ તસ્વીરમાં લવ યુ ભાઈ કમેંટ કરીને આભાર વ્યક્ત કર્યો હતો અહીં બોબિ દેઓલની બાળપણની તસ્વીર સામે આવતા બોબીના ફેને ખુબજ પસંદ કરી હતી અને તસ્વીર જોઈને ફેન થોડી વાર ઓળખી પણ શક્યા ન હતા સાથે બોબી દેઓલને પોતાના ફેને જન્મદીસની શુભકામનાઓ પાઠવી હતી.