ખુબસુરત અભિનેત્રી અને મોડેલ મંદાના કરીમી આ દિવસોમાં ફરી લોક અપ શોના કારણે ચર્ચાઓમા છવાયેલી છે બિગબોસ રીયાલીટી શો 9 બાદ મંદાના કરીમી ફિલ્મ ક્યાં કુલ હૈ હમ માં બોલ્ડ લુક સાથે જોવા મળી હતી જેમાં તેને ખુબ હોટ સીન આપ્યા હતા અને દર્શકો એ તેના અભિનય ને ખુબ પસંદ કર્યો હતો મંદાના કરીમી નો જન્મ ઈરાન માં થયો હતો.
કગંના રનૌત ના લોક અપ શોમાં કેદી બનવા પહેલા તે ઘણા વિવાદો માં રહી ચુકી છે મંદાના કરીમીએ ઘણીવાર બિકીનીમા ફોટો વિડીઓ ઈન્સ્ટ્રાગ્રામ પર મુકેલા છે તેને પવિત્ર રમઝાન ના દિવશે બોલ્ડ લુક સાથે ઈન્સ્ટ્રાગ્રામ પર તસવીરો અને વિડીઓ શેર કરીને રમઝાન માસ ની શુભેચ્છાઓ આપતા પણ લોકો એ એને ખુબ ટ્રોલ કરી હતી.
અને વિરોધ જતાવ્યો હતો આ સમયે તે ઘણા વિવાદોમાં ફસાઈ હતી તેને પોતાના નિતંબો ને પાત્ર હાથ આડો કરી ઘણા ટોપલેસ પોઝ આપેલા છે જેના કારણે અવારનવાર તે વિવાદોમાં રહે છે તે ધાર્મિક તહેવારો માં પર પોતાના બોલ્ડ લુક સાથે જ શુભેચ્છાઓ આપતી હોવાની કારણે યુઝરો.
સતત એને ટ્રોલ કરતા જોવા મળે છે મંદાના કરીમી એ લગ્ન કર્યાના 7 મહીનામાં જ તલાક સાથે પોતાના સાસુ સસરા પર આરોપ લગાવ્યો હતો કે તેઓ તેને હીન્દુ ધર્મ અપનાવવા માટે દબાણ કરે છે આને અભિનય છોડવા કહે છે તાજેતરમાં મંદાના કરીમીએ લોક અપ શોમાં વાઈલ્ડ કાર્ડ થી.
એન્ટ્રી લીધી છે અને આવતાની સાથે જ અલી મર્ચેટ પર બાથરૂમ માં માસ્ટરબેસન નો આરોપ લગાવ્યો છે એને આવો આરોપ લગાવતા જ કંગના રનૌત એના પર ગુસ્સે થઇ હતી બંને વચ્ચે ટકરાવ પણ જોવા મળ્યો હતો વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો.