બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટી ની દીકરી અથીયા સેટ્ટી અને ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ ખૂબ લાંબો સમયથી લવ ઇન રિલેશનમાં છે અને બંનેના લગ્નની વાતો પણ ઘણા સમયથી ચર્ચાઓમા છવાયેલી છે બંને ને ફેન્સ પસંદ કરે છે બંને ના લગ્નની ફેન્સ અતુરતાથી રાહ જુએ છે સુનીલ શેટ્ટી એ પણ.
જણાવ્યું હતું કે તેમની દિકરી અથિયા સેટ્ટીના લગ્ન ટૂંક સમયમાં થવા જઈ રહ્યા છે આ વચ્ચે તાજેતરમાં સુત્રોના જણાવ્યા અનુસાર બંને ના લગ્ન ની તૈયારીઓ તાબડતોબ શરુ કરી દેવામાં આવી છે જાણકારી અનુસાર બંનેના લગ્ન સુનીલ શેટ્ટી ના ખંડાલા સ્થિત બંગલામાં થસે રીપોર્ટ અનુસાર.
અથિયા સેટ્ટી અને કે એલ રાહુલ ના લગ્ન ના કપડા પણ સિલેક્ટ કરી દેવાયા છે સુનીલ શેટ્ટી એ મિડીયા ઈન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે બાળકો જે ઈચ્છે એવી રીતે જ થસે ક્રિકેટર કે એલ રાહુલ એશિયા કપ અને વર્લ્ડ કપ ના કારણે હાલ બીઝી છે સુત્રો અનુસાર આવનાર વર્ષ 2023 માં બંને લગ્ન ગ્રંથિથી.
જોડાશે હજુ લગ્ન ની તારીખ જાહેર કરવામાં નથી આવી પરંતુ લગ્ન ની તૈયારી શેટ્ટી પરીવાર ધામધૂમથી કરવા માંગે છે એના કારણે તેમને હાલથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે મિત્રો આ મામલે તમારી શું પ્રતિક્રિયા છે તમારા વિચાર કોમેંટમાં શકો છો અને આવી પોસ્ટ જોવા અમારું પેજ લાઈક કરો.