દિયા અને બાતીની સંધ્યા બિંદડી ને કોણ નથી ઓળખતું ટીવીની આ એક્ટર દેશમાં ઘરે ઘરે લોકપ્રિય છે તેઓ ટીવી સાથે સોસીયલ મીડિયામાં પણ ખુબ એકટીવ રહે છે તેઓ સમય સમયે ફોટો અને વિડિઓ શેર કરતી રહે છે તેના વચ્ચે આ એક્ટનો હાલમાં એક વિડિઓ ખુબ વાયરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે સંધ્યા બિંદડી એટલે કે દીપિકા સિંહ ચેન્નાઈ એક્સપ્રેસના લોકપ્રિય ગીત તિતલી દિલ ઉડા કે તિતલી દિલ ઉડા પર ડાન્સ કરીને રીલ બનાવી રહી હતી ત્યારે તે ઉપ્સ મોમેંટનો શિકાર થઈ છે તેનો આ વિડિઓ એ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયયલ થઇ રહ્યો છે ફેન્સ તેને ટ્રોલ.
પણ ખુબ કરી રહ્યા છે તેનું એ ઉપ્સ મોમેંટનની ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે હકીકતમાં અભિનેત્રી એ પીળા કલરનો ડ્રેસ પહેરીને પહાડોની વચ્ચે ડાન્સ કરી રહી હતી ત્યારે અચાનક પવનના જોકા એ જોરથી તેનું ફ્રોક ઉડી ગયું હતું અને આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી ત્યારે તેણે પોતાના ફ્રોકને અચાનક પકડી રાખ્યું હતું.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે દીપિકા છેલ્લા કેટલાક સમયથી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીથી દૂર છે પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે તેઓ ઈન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ પર તેના ફોટા અને વીડિયો પોસ્ટ કરતી રહે છે તેના ઈન્સ્ટાગ્રામ પર તેના 40 મિલિયન ફોલોઅર્સ છે ફેન્સ તેની દરેક ફોટો અને વિડિઓ ખુબ પસંદ કરે છે.