Cli

ક્રિકેટર કે એલ રાહુલનો સુનિલ શેટ્ટની પુત્રી અલીથા શેટ્ટીને લઈને લીધો મોટો નિર્ણય…

Bollywood/Entertainment

લગ્ન પહેલા ક્રિકેટર કે એલ રાહુલે સુનિલ શેટ્ટીની પુત્રી અથિયાને લઈને એક મોટો નિર્ણય લઈ લીધો છે ખેલજગતમાં ખાસ એ જોવા મળ્યું છેકે લગ્ન પહેલા કોઈએ કદાચ જ એવો નિર્ણય લીધો હોય આલિયા અને રણવીર બાદ હવે લાંબા સમયથી ડેટ કરી રહેલ ક્રિકેટર કે એલ રાહુલ અલિથાએ હવે મોટો નિર્ણય.

લેતા લિવઈન રિલેશનશિપમાં રહેવાનો નિર્ણય લીધો છે બંનેએ મુંબઈમાં એક આલીશાન ફ્લેટ ભાડા પર લીધો છે જેનનું ભાડું એક મહિને 10 લાખથી વધુ છે જ્યાં બંને લગ્ન પહેલા એકબીજા સાથે સમય વિતાવવા માંગે છે રિપોર્ટ મુજબ બૉલીવુડ એક્ટર સુનિલ શેટ્ટીએ પણ આ વાત પર કોઈ નારાજગી નથી દર્શાવી.

એમણે પણ આ વાત પર સહમતી દર્શાવી છે કારણ કે એમને રાહુલ ખુબજ પસંદ છે અને તેઓ બંને સાઉથ ઇન્ડિયન ફેમિલીથી સબંધ ધરાવે છે અને તેને લઈને તેઓ લગ્ન બહુ જલ્દી કરે તેના પહેલા લિવઇનમાં રહેવાનો નિર્ણય કર્યો છે ખબરો મુજબ અથિયા અને રાહુલ સાઉથ ઇન્ડિયન રીત રિવાજ મુજબ લગ્ન કરશે.

એટલે કે બોલીવુડમાં આલિયા ભટ્ટ અને રણવીર કપૂર પાંચ વર્ષ સંબધમાં રહ્યા પછી લગ્ન કર્યા હતા હવે એવીજ રીતે અથિયા અને રાહુલ પણ એકબીજા સાથે લિવઇનમાં રહેતા જોવા મળશે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *