સાઈન નેહવાલે સિદ્ધાર્થને વળતો જવાબ આપ્યો છે વધુ હીરો બનવાના ચ!ક્કરમાં સિદ્ધાર્થે મુસીબત હાથમાં લઈ લીધી છે એમને કાલે ખેલાડી સાઈના નેહવાલ પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી સાઈનાની સરખામણી એમણે લિં!ગથી કરી દીધી હતી આ ટવિટ એટલું અપમાનજનક હતું કે જોવા વાળનું લોહી ઉક!ળી ઉઠ્યું.
સાઈનાએ ફિરોજ પુરમાં પીએમ મોદીને લઈને થયલે ચૂક બાબતે ટવીટ કરી હતી સિદ્ધાર્થને સુ થયું તો સાઈના સામે એવી ટિપ્પણી કરી કે જોત જોતા સિદ્ધાર્થનો વિરોધ ચાલુ થઈ ગયો મીડિયાએ પણ કહી દીધું કે હવે તેઓ સિદ્ધાર્થને કવર નહીં કરે તેના બાદ સિદ્ધાર્થ ચોખવટ કરતા રહ્યા એમનો મતલબ બીજો હતો.
પરંતુ આ બધા વચ્ચે સાઈન નેહવાલે ખુદ સામે આવીને સિદ્ધાર્થને વળતો જવાબ આપ્યો છે સાઈનાએ એક ટીવી ચેનલથી વાત કરતા કહ્યું હા મને ખબર છે એમનો શું મતલબ હતો હું એમને એક એક્ટરના રૂપમાં પસંદ કરતી હતી પરંતુ આજે થયું બરાબર ન હતું તેઓ ખુદને સારા શબ્દોમાં વ્ય્ક્તય કરી શેકે છે.
પરંતુ મને લાગેછે આ ટવીટર છે તમે આ પ્રકારની પોસ્ટ અને ટિપ્પણીથી ધ્યાન આકર્ષિત કરે છે સાઈના નેહવાલે એટલી સાદગીથી જવાબ આપ્યો કે સિદ્ધાર્થનું શરમના મારે માથે ઝૂકી ગયું અત્યારે તો મહિલા આયોગે પણ સિદ્ધાર્થ સામે ફરિયાદ નોંધાવી છે થઈ શકે છે સિદ્ધાર્થની ધરપકડ પણ થઈ શકે તમારે શું કહેવું છેઆ બાબતે.