Cli
સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુને શાહરુખ ખાનની બોલતી બંધ કરી, આપ્યો મોટો ઝટકો...

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુને શાહરુખ ખાનની બોલતી બંધ કરી, આપ્યો મોટો ઝટકો…

Bollywood/Entertainment Breaking

ફિલ્મ પઠાણ ના માધ્યમથી શાહરુખખાને એ સાબિત કરી દીધું છે કે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના બાદશાહ તેઓ જ છે કારણકે ફિલ્મ પઠાને એક હજાર કરોડ નું વર્લ્ડ વાઇઝ કલેક્શન પાર કર્યું છે અને ફિલ્મ પઠાણથી શાહરુખ ખાન આ દિવસોમાં લાઈમલાઈટમાં આવી ચૂક્યા છે એ વચ્ચે શાહરુખ ખાન ની આવનારી ફિલ્મોની પણ દર્શકો.

આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જેમાં જવાન અને ડંકી જેવી ફિલ્મો સામેલ છે પરંતુ ફિલ્મ જવાન ને લઇ ને ખુબ હેરાનજનક ખબર સામે આવી રહી છે જવાન ફિલ્મ નું નિર્દેશન એટલી કરી રહ્યા છે એટલી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા નિર્દેશક છે અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને પણ કેમીઓ રોલથી નિર્દેશક ફિલ્મ જવાન માં લાવવા માગંતા હતા.


પરંતુ આ વચ્ચે એવી ખબર આવી છે કે અલ્લુ અર્જુને શાહરુખ ખાનની આ ફિલ્મ ની ઓફર ને ઠુકરાવી દીધી છે અને તેમાં અભિનય કરવાની સ્પષ્ટ ના પાડી દિધી છે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ પઠાણમાં કેમેયો રોલમાં સલમાન ખાન જોવા મળ્યા હતા જેના કારણે ફિલ્મ પઠાણને મોટી સફળતા મળી હતી શાહરુખ ખાન અન્ય મોટા.

ફિલ્મ સ્ટારની મદદ આગળ વધી અને પોતાનું નામ ચમકાવવા માંગે છે આ વખતે પણ તેમને ફિલ્મ નિર્દેશક એટલી ને અલ્લુ અર્જુનને પોતાની ફિલ્મ જવાનવમા લાવવાની વાત કરી આ દરમિયાન અલ્લુ અર્જુનને કેમીયો રોલ માટે મોટી રકમ ની ઓફર કરવામાં આવી અલ્લુ અર્જુન સાઉથ.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ખૂબ મોટા સ્ટાર છે તેઓ ફિલ્મ પુષ્પાથી ખૂબ ચર્ચાઓમાં આવ્યા હતા અને આ દિવસોમાં ફિલ્મ પુષ્પા નો બીજો ભાગ પણ રિલીઝ થવા જઈ રહ્યો છે એ વચ્ચે તેમને બોલીવુડ ફિલ્મ માં કામ કરવાની સ્પષ્ટ ના પાડી દિધી તેમને આ ઓફર ને ઠુકરાવી ને શાહરુખ ખાનના મોઢા પર તમાચા રુપે આવેલી મોટી.

રકમની ઓફર પણ ઠુકરાવી અને પોતે શાહરુખ ખાન ની ફિલ્મ માં કામ નહીં કરે એમ જણાવી દિધું બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ડુબતા સીતારા ઓ સાઉથ સુપરસ્ટાર ને પોતાની ફિલ્મ માં લાવી સફળતા મેળવવા માંગે છે પણ અલ્લુ અર્જુને શાહરુખ ખાન ને કરારો જવાબ આપી અને તમામ ઓફર ઠુકરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *