મિત્રો છેલ્લા કેટલાય વર્ષોથી હરિયાણામાં કોઈ નામ ગુંજી રહ્યું હોય તો તેછે સપના ચૌધરી સપના ચૌધરીના ડાન્સે લોકોના દિલમોમાં ખબ રાજ કર્યું અને આજે પણ તેના ડાન્સનું જાદુ લોકોના દિલમાં રાજ કરે છે ભલે સપના ચૌધરી 14 વર્ષમાં તેવર અને ડાન્સ ન બધો હોય પરંતુ એમનું લુક પુરી રીતે બદલાઈ ગયું છે.
સપના ચૌધરી આજે હરિયાણાની આગવી ઓળખાણ બની ચુકી છે હરિયાણા ઇન્ડસ્ટ્રીઝને આગવી ઓળખાણ પર પહોંચાડનાર સપના ચૌધરીને ઈન્ડસ્ટ્રીઝમાં 14 વર્ષ થઈ ગયા છે આજે પણ સપનાના ના ગીતો પર ખુબ સીટીઓ વાગે છે સપનાનું એજ જાદુ આજે છવાયેલ છે અહીં તેનું માત્ર લુક અને અંદાજ બદલાયું છે.
સપના ચૌધરીની સ્ટાઇલ અને અંદાજમાં ખુબજ બદલાવ આવ્યો છે પહેલાની સપના અને આજની સપનામાં રાત દિવસનો ફર્ક છે પહેલા સપના ખુબ દેખાવમાં લોકલ હતી પરંતુ જમ જેમ નામના મળી તેમ તેમ તેનામાં બદલાવ થવા લાગ્યો સપના ખુબસુરત તો હતી જ પરંતુ તેની સ્ટાઇલમાં બદલાવ કર્યો તો કમાલ થઈ ગયો મિત્રોસપના વિશે તમે શું કહેશો.