પોતાના મુસ્લિમ પતિ પર હવે ફાટી પડી રાખી સાવંત, આક્રમક વલણ માં આપ્યું ધારદાર નિવેદન….

પોતાના મુસ્લિમ પતિ પર હવે ફાટી પડી રાખી સાવંત, આક્રમક વલણ માં આપ્યું ધારદાર નિવેદન….

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત પોતાની પર્સનલ લાઈફને લઈને ખુબ વિવાદો માં જોવા મળે છે આઠ મહિના પહેલા તેને પોતાના બોયફ્રેન્ડ આદિલ ખાન સાથે મુસ્લિમ રીતે રિવાજ અનુસાર નિકાહ કર્યા અને કોર્ટ મેરેજ કર્યા. એ સાથે મોલવીની હાજરીમાં મુસ્લિમ ધર્મ અંગીકાર કરી તેને ધર્મ પરિવર્તન કરી અને ફાતિમાં નામ ધારણ કર્યું તે પોતાના.

પ્રેમને મેળવવા માટે હિન્દુ માંથી મુસ્લિમ બની ચૂકી હતી પરંતુ આ વચ્ચે તેના જીવનમાં અનેક તોફાનો આપ્યા તેની માતાનું દેહાંત થયું એ સાથે તેનો પતિ આદિલ દુરાની ખાન અન્ય કોઈ યુવતી માટે રાખી સાવંતને છોડીને ચાલ્યો ગયો એ સાથે રાખી સાવંતના જીવન પરના બચાવેલા સોના ચાંદી ના ઘરેણાં વેચીને અને લાઈફ ઇન્સ્યોરન્સ ના.

રુપીયા 1.60 કરોડ પણ બિઝનેસ ના બહાને પડાવી ગયો રાખી સાવંત દુઃખમાં શરીર પડી તેને મીડિયા સામે આવીને આ સચ્ચાઈ જણાવી તો તેને માર મારવાનો પ્રયત્ન આદિલ દુરાની ખાને કર્યો એ છતાં પણ રાખી સાવંતે બધું સહન કર્યું પરંતુ તેની સહનશક્તિનો અંત આવતા તેને પોલીસ ફરિયાદ નોંધાવી આદિલને ધરપકડ થઈ અને.

તેને કોર્ટના આદેશથી કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે એ વચ્ચે રાખી સાવંતે મીડિયા સામે આવીને જણાવ્યું હતું કે હું આદિલને સાચા દિલથી પ્રેમ કરું છું હું તેને છોડવા માગતી નથી મોદી સાહેબની આભારી છું કે તેમને ત્રણ તલાકનો કાયદો બનાવ્યો છે જેના કારણે હું આદિલ ને છોડવાની નથી પણ એને સબક આપવા માંગુ છું તે મારા પર જેલ માં.

પણ ખોટા આરોપ નાખે હું કબર માં પહોચીસ તો પણ મારા પર થી દાગ જવાના નથી એટલા દાગ એને આપ્યા છે મને જેલમાં તેને મળવા દેવામાં આવી નથી અને હું મળવા માગતી પણ નથી હા હું ની પત્ની છું તો એને કપડા જોઈએ તો હું જરૂર જેલમાં પહોંચાડીશ પરંતુ તે મારી પાસે હવે નહીં લે તે તેની.

ગર્લફ્રેન્ડ પાસેથી લેશે અને તેની ગર્લફ્રેન્ડ પતિચોર તન્નુ ને પણ ભોગવવું પડશે તેના કર્મો ની સજા અલ્લાહ આપશે અને આદીલ દુરાની ખાને મને તેના માટે ખુબ ટોર્ચર કરી છે મને ખુબ માર માર્યો છે હવે જેલમાં તેના રોવાના દિવસો આવ્યા છે મને પોલીસ પર પૂરો વિશ્વાસ છે કે મારા કેસમાંથી ઘણી સચ્ચાઈ સામે આવશે.

મારા પૈસા પાછા મને મળશે મારી માતા તો પાછી આવી શકવાની નથી જે ચિંતામાં ચાલી ગઈ છે પરંતુ મારી જમા પુંજી મને પરત મળશે મને કોર્ટમાંથી મારી માતાના ઘરેણા અને મારા પૈસા પાછા મળી જાય એવી હું આશા રાખું છું અલ્લાહ હજુ વધારે સબુત આપશે અને હું અન્યાય સામે લડતી રહીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *