Cli
South actor Rocky Bhai Yash celebrated Diwali like this with his family

સાઉથ અભિનેતા રોકી ભાઈ યશે પોતાના પરીવાર સાથે આવી રીતે દિવાળી ઉજવી, જુવો…

Bollywood/Entertainment Breaking

દેશભરમાં લોકો દિવાળીના આ પાવન તહેવારને ખૂબ જ ધૂમધામથી ઉજવી રહ્યા છે દિવાળી દરમિયાન લોકો મીઠાઈઓ વેચીને એકબીજાનું મોઢું મીઠું કરી રહ્યાછે આ એક એવો તહેવાર છે જ્યારે પૂરો પરિવાર એક સાથે મળે છે અને તહેવારને ઉજવેછે આ સમયે ફટાકડા ફોડીને લોકો આ ઉત્સવ સાથે આનંદીત બનીને મોજ મસ્તી કરી રહ્યા છે.

સામાન્ય લોકો થી લઈને સેલિબ્રિટી ફિલ્મી અભિનેતાઓ પણ દિવાળી તહેવારને પોતાની આગવી શૈલીથી અલગ અલગ અંદાજમાં મનાવતા જોવા મળે છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જોવા મળે છેકે ઘણા બધા લોકો દિવાળી પાર્ટીનું આયોજન કરે છે અને એકબીજાને મળેછે આ વચ્ચે સાઉથ ઇન્ડસ્ટ્રીના સુપર સ્ટાર અભિનેતા યશે પોતાના.

ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેઓ પોતાના પરિવાર સાથે દિવાળી તહેવારને ઉજવતા જોવા મળે છે તસવીરમાં તેઓ પોતાના બાળકો સાથે ફૂલઝેરી સળગાવતા જોવા મળેછે આ દરમિયાન તેમની પત્ની પણ બાળકો સાથે જોવા મળે છે યશ એ એવા કલાકારછે જે દરેક દરેક તહેવારોને પોતાના પરિવાર સાથે જ મનાવવાનું ઉચિત સમજે છે.

અને તેઓ દરેક તહેવારને પોતાના પરિવાર સાથે જ રહીને મનાવતા જોવા મળે છે સામે આવેલી તસવીરોમાં યસ પોતાની પત્ની અને બાળકો સાથે ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે સાથે એમને કેપ્શન માં લખ્યું છેકે જે પળ આપણા માટે સૌથી વધારે અનમોલછે એ દિવાળીની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આ તસ્વીરો સામે આવ્યા પછી થેન્ક્સ યસ પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે અને તેમને દિવાળીની શુભેચ્છાઓ આપી રહ્યા છે થોડા સમય પહેલાજ સાઉથ અભિનેતા યસ ની ફિલ્મ કેજીએફ2 આવી હતી જેને ઐતિહાસિક રેકોર્ડ બનાવીને બોલીવુડ ની ઘણી ફિલ્મો ના રેકોર્ડ તોડી નાખ્યા હતા આ ફિલ્મોમાં રોકી ભાઈ ની.

ભૂમિકા દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી અને આ ફિલ્મ ભારત સાથે સમગ્ર વિશ્વમાં ખૂબ જ જોવામાં આવી હતી કેજીએફ અને કેજીએફ 2 બાદ હવે કેજીએફ 3 પણ બનવા જઈ રહી છે જેમાં અભિનેતા યસ ફરી દમદાર અભિનય કરતા જોવા મળશે વાચકમિત્રો આપનો રોકી ભાઈ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *