Cli
વિરાટ કોહલીએ દીકરી વામીકાનો બીજો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો, તસ્વીર આવી સામે...

વિરાટ કોહલીએ દીકરી વામીકાનો બીજો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો, તસ્વીર આવી સામે…

Bollywood/Entertainment Breaking

ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી તાજેતરમાં શ્રીલંકાના દોર પર છે તેઓએ શ્રીલંકા સામે પોતાની 45 મી સદી ફટકારી ને ફેન્સ ને ખુશ કરીને ભારતીય ક્રિકેટ જગતનું નામ રોશન કરી તેઓ સચીન તેંડુલકર ના રેકોર્ડ ની નજીક પહોંચી રહ્યા છે બે દેશો સામે 9 સદી ફટકારી ને તેમને સચીનનો પણ રેકોર્ડ તોડીને.

અનોખો ઇતિહાસ સર્જી દિધો છે એ વચ્ચે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ની લાડલી દિકરી વામીકા 11 જાન્યુઆરી ના રોજ બે વર્ષ ની થઇ ગઈ છે સાલ 2021 માં અનુષ્કા શર્માએ પોતાની દીકરી વામીકાને જન્મ આપ્યો હતો હજુ સુધી વામીકા નો ચહેરો વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પોતાના ફેન્સ.

અને મીડિયા ને દેખાડ્યો નથી તેઓ નો ફોટો પોલિસી સાથે પોતાની દીકરીને મીડિયા સામે લાવવા માગતા નથી એ વચ્ચે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ દીકરીના બીજા જન્મદિવસ પર અનુષ્કા શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી દિકરી વામીકા સાથે એક તસવીર શેર કરી છે જેમાં અનુષ્કા શર્મા.

તેને ખોળામાં લઈને ખુલ્લા ગાર્ડન માં બેચં પર બેઠેલી છે આ દરમિયાન તે પોતાની દિકરીને ચુમી રહી છે પણ તેનો ચહેરો દેખાતો નથી આ સુંદર તસવીર ના કેપ્સન માં અનુષ્કા શર્માએ લખ્યું છે કે બે વર્ષ પહેલાં આજના દિવસે મારું દિલ છલકાયું હતું તો બીજી તરફ વિરાટ કોહલી એ પણ ગાર્ડનમાં.

પોતાની દીકરી વહિકાને રમાડતા હોય એવી કેટલીક તસવીરો શેર કરી છે જેમાં બાપ દિકરી ની આત્મીયતા છલકાઈ આવે છે આ તસવીર શેર કરતા વિરાટ કોહલીએ લખ્યું હતું કે મારી દિલની ધડકન બે વર્ષની થઈ ગઈ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની આ પોસ્ટ પર ફેન્સ સાથે બોલીવુડ.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો અને ક્રિકેટરો લાઈક કમેન્ટથી ખૂબ જ પ્રેમ વર્ષાવી રહ્યા છે વિરાટ કોહલી પોતાની દીકરીના જન્મદિવસ પર આવી શક્યા નહોતા તેઓ આ દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમ સાથે શ્રીલંકા ના પ્રવાસમાં છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *