હા મિત્રો આજે આનાથી મોટી ગુડ ન્યુઝ કોઈ ન હોઈ શકે પુરા 16 વર્ષથી હિન્દુસ્તાનને આ જાહેરતાની રાહ જોઈ રહ્યા હતા એ સમય આવી ગયો છેકે તમને પણ આ મોટી ગુડ ન્યુઝ આપવામાં આવે હેરાફેરી સિરીઝના પ્રોડ્યુસરે ચોખવટ કરી દીધી છેકે હેરાફેરી 3 બનવાની શરૂઆત થઈ ગઈ છે અને એ ફિલ્મમાં.
અક્ષય કુમાર સુનિલ શેટ્ટી અને પરેશ રાવલ ત્રણે જોવા મળશે બૉલીવુડ હંગામાથી વાત કરતા ફિરોજ નાડિયાદવાળાએ કહ્યું હેરાફેરી બહુ જલ્દી તમને એજ સ્ટારકાસ્ટ સાથે જોવા મળશે કહાની પોતાની જગ્યાએ છે અને અમે કેટલીક રીત પર કામ કરી રહ્યા છીએ પાત્રોની માસૂમિયતને જાળવતા એને એજ રીતે બનાવાશે.
અમારે ફિલ્મની કહાની સ્ક્રીપટ કન્ટેન પાત્રો અને નેચરને લઈને સાવધાન રહેવું પડશે હેરાફેરી એક એવી ફિલ્મ છેકે આજે રિલીઝ થાય તો પૂરું બોક્સઓફિસ ધૂમ મચાવી દે કેટલાક વર્ષોમાં આ ફિલ્મને લઈને એવો ક્રેઝ બની ગયો છેકે દરેક આ ફિલ્મની રાહ જોઈ રહ્યુંછે આ વિશે વાત કરતા કહ્યું કે ફિલ્મ પર એવી માર્કેટિંગ બની ગઈ છેકે અમાંરે.
ફિલ્મ સારી બનાવવી તેના પર વધુ દબાવ આવી ગયો છે નાડીયાદ વાળાએ કહ્યું કે હેરાફેરી 3 ને સારી સફળતા મળશે તો તેના બાદ સિક્વલ 4 અને 5 પણ બનાવવામાં આવશે એમણે કહ્યું કે હોલીવુડ વાળા પણ પોતાની સારી ફિલ્મનો આવો ભાગ બનાવે છે એટલે અમે કેમ ન બનાવી શકીએ મિત્રો તમે કેટલા ઉત્સાહિત છો હેરાફેરી 3 ફિલ્મને લઈને.